શોધખોળ કરો

Pics: સિલ્વર મેટાલિક સાડીમાં Alia Bhatt લાગી સુંદર અપ્સરા, એક્ટ્રેસેના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા......

ઇવેન્ટમાં આલિયા ભટ્ટ મેટાલિક સિલ્વર સાડીમાં એટલી સુંદર લાગી રહી હતી

ફાઇલ તસવીર

1/13
Alia Bhatt Saree Pics: શુક્રવારે સાંજે 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ની ઇવેન્ટ પર આલિયા ભટ્ટે શિમરી સિલ્વર સાડી પહેરી હતી, એક્ટ્રેસ આ સાડી લૂકમાં સુંદરતાની બલા લાગી રહી હતી.

2/13
NMACC ઓપનિંગ સેરેમનીમાં આલિયા ભટ્ટ સિલ્વર બ્લાઉઝ અને ગ્લિટ્રી સાડીમાં અપ્સરાથી કમ નથી હતી લાગી રહી.

3/13
આલિયા ભટ્ટને ઇવેન્ટ માટે રિયા કપૂરે વૈશાલી એસની કસ્ટમ સાડીમાં સ્ટ્રક્ચર્ડ પ્લીટેડ ડિઝાઇન અને પ્રી-ડ્રેપ્ડ સિલ્હૂટની સાથે સ્ટાઇલ કર્યુ હતુ.

4/13
એક્ટ્રેસે હેવી એમ્બેલિશ્ડ બસ્ટિયર બ્રેલેટ, એક ફ્લાવર એમ્બૉઇડરી વાળા હાથ બંધ, એક ચોકોર હાર, ફ્લૉરલ શેપ્ડ ડાયમન્ડ ઇયરરિંગ્સ, બ્રાસેલેટ અને સ્ટેટમેન્ટ રિંગ પણ કેરી કર્યુ હતુ.

5/13
આલિયા ભટ્ટે પોતાની સાડી લૂકને સેન્ટર પાર્ટેડ સ્લીક બન, બ્લશ્ડ લિપ્સ અને રફ ચિક્સ સાથે કમ્પલેટ કર્યુ હતુ.

6/13
ઇવેન્ટમાં આલિયા ભટ્ટ મેટાલિક સિલ્વર સાડીમાં એટલી સુંદર લાગી રહી હતી કે, તેનાથી નજરો હટાવવાનું ફેન્સને મન હતું થઇ રહ્યું.

7/13
ફેન્સ પણ આલિયા ભટ્ટની સુંદરતાની ખુબ પ્રસંશા કરી રહ્યાં હતી.

8/13
આલિયા ભટ્ટ અંબાણી ફેમિલીની ઇવેન્ટમાં પોતાની ફેમિલી સાથે પહોંચી હતી, આ દરમિયાન બ્રહ્માસ્ત્ર એક્ટ્રેસે પોતાના પિતા મહેશ ભટ્ટ, માં સોની રાજદાન, અને બહેન શાહીન ભટ્ટની સાથે પૈપ્સ માટે પૉઝ આપ્યા હતા.

9/13
આમ તો આલિયા ભટ્ટ સાડીમાં હંમેશાથી ખુબ સરસ જ લાગે છે. આ ઓફ વ્હાઇટ સાડીમાં પણ એક્ટ્રેસ કમાલની લાગી રહી છે.

10/13
આ પ્યૉર વ્હાઇટ સાડીમાં પણ આલિયા ભટ્ટની સુંદરતા જોવા લાયક હતી.

11/13
આલિયા ભટ્ટ હંમેશા પોતાના સાડી લૂકની તસવરો શેર કરીને ફેન્સના દિલ ધડકાવી દે છે.

12/13
આલિયા ભટ્ટની આ સાડી લૂકની તસવીરો પરથી નજર હટાવવાનુ નામૂમકિન છે.

13/13
વર્કફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ જ કરણ જોહરની ફિલ્મ રૉકી અને રાનીની પ્રેમ કહાણીથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહની સાથે દેખાશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget