શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sakshi Malik: મોડલ સાક્ષી મલિકે આ રીતે રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો
Sakshi Malik: મોડલ સાક્ષી મલિકે આ રીતે રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો
![Sakshi Malik: મોડલ સાક્ષી મલિકે આ રીતે રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/1d94d8ff699860bc95d0e055400037a6168302583288378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક
1/8
![મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/e3b747e0ffacbd26cbb27d2ca94762224eccc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.
2/8
![સાક્ષી મલિકે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કસરત અને યોગ કરતા તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/0aa31571087c38d6e6cd5ffd25c7706510ca8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિકે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કસરત અને યોગ કરતા તસવીરો શેર કરી છે.
3/8
![આ તસવીરોમાં સાક્ષી મલિક અલગ- અલગ અંદાજમાં પોતાને ફિટ રાખવા માટે યોગ કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/2713bad8fecc7ad924a507aebee5543dd6250.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સાક્ષી મલિક અલગ- અલગ અંદાજમાં પોતાને ફિટ રાખવા માટે યોગ કરતી જોવા મળી રહી છે.
4/8
![સાક્ષી મલિક તેની ફિટનેસને લઈ જાણીતી છે. તે ફિટ રહેવા જિમમાં પરસેવો પાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/62ec35aab45c7ddc367295332584dd5ead7b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક તેની ફિટનેસને લઈ જાણીતી છે. તે ફિટ રહેવા જિમમાં પરસેવો પાડે છે.
5/8
![ચાહકો પણ સાક્ષી મલિકના દરેક લૂકને પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/944b43f6bc3b0a6022a1cda7e93a4a071b230.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ સાક્ષી મલિકના દરેક લૂકને પસંદ કરે છે.
6/8
![સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. અનેક વીડિયો આલ્બમમાં સાક્ષી મલિક જોવા મળી છે. સાક્ષી મલિકની તસવીરો પણ વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/02/237c781862a6fc5e946c19c838737aed655a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. અનેક વીડિયો આલ્બમમાં સાક્ષી મલિક જોવા મળી છે. સાક્ષી મલિકની તસવીરો પણ વાયરલ થાય છે.
7/8
![ચાહકો પણ એક્ટ્રેસના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહકો પણ એક્ટ્રેસના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
8/8
![(તમામ તસવીરો સાક્ષી ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો સાક્ષી ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 May 2023 04:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)