થોડા દિવસ પહેલા જ અભિષેકની ફિલ્મ ‘ગુરૂ’ને 14 વર્ષ પૂરા થયા. આ અવસરે બિગ બીએ તેમની કામની પ્રસંશા કરી હતી.
2/3
આ પહેલા મંગળવારે એક્ટર અનુપમ ખેરે તેમનું પુસ્તક ‘ your best days todays’ ની કોપી અમિતાભ બચ્ચનને ભેટ કરી હતી. અનુપમે તેની જાણકારી ઇન્સ્ટ્રાગ્રામ પર આપતા. તસવીર શેર કરી હતી. આ તસવીર કેબીસીના સેટ પર ખેંચવામાં આવી હતી.
3/3
અમિતાભ બચ્ચને તેમની સોનેરી યાદોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને અતિતના સ્મરણને વાગોળ્યા છે. આ યાદગાર ઘડી અભિષેકના પહેલા ઓટોગ્રાફ સાથે જોડાયેલી છે. જે તેમણે 1900ના દશકમાં આપ્યો હતો. બિગ બીએ આ યાદગાર પળને શેર કરતા ફોટો કેપ્શમાં લખ્યું છે કે, “તાશકંદ સોવિયત યૂનિયન 1900 જ્યાં અભિષેકે પહેલો ઓટોગ્રાફ આપ્યો હતો”