શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Anushka Sharma Photos: મોનોકિનીમાં અનુષ્કા શર્માએ આપ્યો પોઝ, માલદીવમાં માણી રહી છે વેકેશન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/1a1f962f2c3d8eeffec1355da3d62ebd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા
1/8
![બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/4efdd2f969559e8b1c92e99f32ded48e5570b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
2/8
![હાલમાં અનુષ્કા શર્મા પોતાના પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/3fb5ed13afe8714a7e5d13ee506003dd58703.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં અનુષ્કા શર્મા પોતાના પરિવાર સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
3/8
![આ તસવીરોમાં અનુષ્કા શર્મા સ્કાર્ફ અને રાઉન્ડ કેપ પહેરેલી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/f99687dd719c4e8bc6a39e946c3d9ef7dacf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અનુષ્કા શર્મા સ્કાર્ફ અને રાઉન્ડ કેપ પહેરેલી જોવા મળે છે.
4/8
![અનુષ્કાએ ફની કેપ્શન આપતા લખ્યું છે- તમારો પોતાનો ફોટો લેવાનું પરિણામ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/725d00814b61e9aea76f3c9a39dce95a568dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કાએ ફની કેપ્શન આપતા લખ્યું છે- તમારો પોતાનો ફોટો લેવાનું પરિણામ.
5/8
![અનુષ્કા શર્મા માલદીવમાં પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/60697581908d0e742da20b81a752e6dffb2cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા માલદીવમાં પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
6/8
![અનુષ્કા શર્મા માલદીવ વેકેશનની પોતાની તસવીરો સતત શેર કરતી રહે છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/0a973ed714d2dc376a494e9512acccebf445b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા માલદીવ વેકેશનની પોતાની તસવીરો સતત શેર કરતી રહે છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
7/8
![તાજેતરમાં અનુષ્કાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુત્રી વામિકાની ઝલક પણ બતાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/f2c9cbe6517706cfd39566ebd37401de8f2cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અનુષ્કાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુત્રી વામિકાની ઝલક પણ બતાવી હતી.
8/8
![All Photo Credit: Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/b5efae84f7e03cfe1d9e29c58247372126f3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
All Photo Credit: Instagram
Published at : 12 Jun 2022 02:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)