શોધખોળ કરો

Kanika Kapoor Wedding Photos: લગ્નના બંધનમાં બંધાયા કનિકા કપૂર અને ગૌતમ, જુઓ લગ્નની તસવીરો

કનિકા કપૂર અને ગૌતમ

1/8
બોલિવૂડ સિંગર કનિકા કપૂરે બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. લંડનમાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ હતી.

2/8
કનિકા કપૂરે લગ્ન પહેલાની મહેંદી સેરેમની અને અન્ય ઈવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

3/8
લગ્નની તસવીરોમાં કનિકા કપૂર ખૂબ સુંદર લાગી રહી છે. ગૌતમે લાઇટ પિંક કલરની શેરવાની પહેરી છે જેમાં તે ખૂબ હેન્ડસમ લાગી દેખાઇ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી  હતી.

4/8
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી  હતી.

5/8
દસ વર્ષ બાદ કનિકા કપૂર ફરી લગ્નના બંધનમાં બંધાઈ હતી. તે ગૌતમ સાથે તેની બીજી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છે.

6/8
કનિકા કપૂરના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર તેના લગ્નનો એક વીડિયો પણ ટ્રેન્ડ થયો છે. જોકે, કનિકાએ હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કર્યા નથી. તાજેતરમાં જ મહેંદી સેરેમનીના ઘણા ફોટા શેર કરવામાં આવ્યા હતા.

7/8
કનિકા કપૂર
કનિકા કપૂર
8/8
કનિકા કપૂર
કનિકા કપૂર

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget