જાવેદ જાફરીની એક્ટિંગ, કોમેડી અને ડાન્સના લાખો લોકો દિવાના છે. જો કે ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર તેમની અંગત જીવનને લઈને લાઈમલાઈટથી દૂર રહે છે. જો કે, તેમના બાળકો આ ગેપ ભરી રહ્યા છે. જાવેદ જાફરીના દિકારાએ મલાલ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે, ત્યારે તેની પુત્રી અલવિયા જાફરી સોશિયલ મીડિયા પર સુંદર ફોટો શેર કરતી રહે છે.
2/6
અલાવિયા જાફરી હાલ ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અહીં લાખો લોકો તેને ફોલો કરે છે.
3/6
અલાવિયા જાફરી કોઈ પ્રોફેશનલ મોડલથી ઓછી નથી. તેની આ તસવીરો આ વાત કહી રહી છે.
4/6
અલાવિયા જાફરી ઘણા સ્ટાર કિડ્સની મિત્ર છે. તેમાં તેના ભાઈ મીઝાન જાફરીની કહેવાતી ગર્લફ્રેન્ડ નવ્યા નવેલી નંદાનું નામ પણ છે.
5/6
અલાવિયા જાફરીને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. તેને પોઝ બદલીને ફોટો પડાવવાનું પણ પસંદ છે.
6/6
અલાવિયા જાફરી જેટલી સુંદર છે તેની ફેશન સ્ટાઈલ એટલી જ અલગ છે. તેની આ તસવીરો જોઈને તમે જાતે જ સમજી શકશો.