શોધખોળ કરો

Bhool Bhulaiyaa 2 માટે કરોડો રૂપિયા લઇ રહ્યો છે Kartik Aaryan, જાણો કોને મળી રહી છે કેટલી ફીસ?

ભૂલ ભૂલૈયા 2

1/8
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ છે. આવો જાણીએ ભૂલ ભૂલૈયા 2 માટે કયા સ્ટારે કેટલી ફી લીધી છે.

2/8
કાર્તિક ભૂલ ભૂલૈયા 2 નો મુખ્ય અભિનેતા છે, જેમાં તે રૂહાન રંધાવા એટલે કે રૂહ બાબાની ભૂમિકા ભજવતો જોવા મળશે. રિપોર્ટ અનુસાર, કાર્તિકે આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયાની ફી લીધી છે.

3/8
ભૂલ ભૂલૈયા 2 માં પહેલીવાર કિયારા અડવાણી અને કાર્તિકની જોડી દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ફિલ્મમાં કિયારાના પાત્રનું નામ રીત ઠાકુર છે. પડદા પર મંજુલિકાની ભૂમિકા ભજવવા માટે અભિનેત્રીને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

4/8
બોલિવૂડની શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક તબ્બુ પણ ભૂલ ભુલૈયાની સિક્વલનો એક ભાગ છે. ફિલ્મમાં તબ્બુ કનિકા શર્માની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ રોલ માટે તેને 2 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.

5/8
ફિલ્મમાં ફરી એકવાર રાજપાલ યાદવ પોતાની કોમેડીથી ફેન્સને ખુશ કરવા તૈયાર છે. તેણે 'છોટા પંડિત'નું પાત્ર ભજવવા માટે 1.25 કરોડ રૂપિયા લીધા છે.

6/8
સંજય મિશ્રાએ આ ફિલ્મ માટે 70 લાખ રૂપિયા ફી લીધી છે.

7/8
ટીવી એક્ટર અમર ઉપાધ્યાય આ ફિલ્મમાં તબ્બુના પતિની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

8/8
મિલિંદ ગુણાજે આ ફિલ્મ માટે 5 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget