શોધખોળ કરો
Independence Dayની 75મી વર્ષગાંઠ પર બોલિવૂડના સિતારાઓએ આ રીતે ઉજવણી કરી, જુઓ ફોટો
Independence Day Wishes: સ્વતંત્રતા દિવસની આ 75મી વર્ષગાંઠ પર બોલિવૂડની હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને જ્હાનવી કપૂર
1/6

સ્વતંત્રતા દિવસની આ 75મી વર્ષગાંઠ પર માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ સમગ્ર બોલિવૂડ આઝાદીની ઉજવણી કરતું જોવા મળ્યું હતું. અભિનેત્રી રકુલ પ્રીતે હાથમાં ત્રિરંગો ઉઠાવીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી
2/6

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ ઘરે ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
3/6

અભિનેત્રી કૃતિ ખરબંદા પણ હાથમાં ધ્વજ પકડીને ત્રિરંગાનું માન વધારતી જોવા મળી હતી.
4/6

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે હાથમાં ત્રિરંગો પકડીને પોતાનો સુંદર ફોટો શેર કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
5/6

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર પોતાની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને અભિનંદન પાઠવ્યા છે.
6/6

અભિનેતા શારીબ હાશ્મીએ પણ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે શારીબ હાશમી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી ચૂક્યો છે.
Published at : 15 Aug 2022 08:23 PM (IST)
View More
Advertisement





















