શોધખોળ કરો
Ira-Nupur Wedding: દીકરી આયરાના લગ્નમાં આમિર ખાને પરિવાર સાથે આપ્યા પોઝ, એક્સ વાઇફ કિરવ રાવ પણ પહોંચી
Ira Khan Nupur Shikhare Wedding: આમિર ખાનની દીકરી આયરા ખાને બુધવારે નુપૂર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. આ કપલના લગ્ન એકદમ અનોખા હતા. તેના આઉટફિટથી લઈને બધું જ એકદમ સિમ્પલ હતું

આમિરના પરિવારે પોઝ આપ્યા હતા
1/9

Ira Khan Nupur Shikhare Wedding: આમિર ખાનની દીકરી આયરા ખાને બુધવારે નુપૂર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. આ કપલના લગ્ન એકદમ અનોખા હતા. તેના આઉટફિટથી લઈને બધું જ એકદમ સિમ્પલ હતું
2/9

આમિર ખાનની પુત્રી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે બુધવાર 3 જાન્યુઆરીએ ખૂબ જ યુનિક અંદાજમાં લગ્ન કર્યા હતા.
3/9

આમિર ખાનના જમાઈ નુપૂર લગ્નના સ્થળ પર જિમ લૂકમાં જોગિંગ કરતા પહોંચ્યો હતો.
4/9

આયરા અને નુપુર પણ તેમના લગ્નના આઉટફિટ્સને લઈને ઘણી ચર્ચામાં આવી ચૂકી છે.
5/9

આયરા ખાને કૂલ લુક રાખ્યો, લહેંગા કે વેડિંગ ગાઉન નહીં પરંતુ ગ્રીન કલરના બ્લાઉઝ અને દુપટ્ટા સાથે હેરમ પેન્ટ પહેર્યું હતું. આયરાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગળાનો હાર અને બુટ્ટી પહેરી હતી.
6/9

આયરા ખાને બંગડી નહીં પણ હાથમાં બેન્ડ અને ઘડિયાળ પહેરી હતી.
7/9

લગ્નમાં ફોટો સેશન દરમિયાન આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ પહોંચી હતી
8/9

જ્યાં નૂપુર શિખરે શોર્ટ્સમાં લગ્નના સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ ફોટો સેશન દરમિયાન નૂપુરે બ્લૂ કલરની શેરવાની પહેરી હતી અને તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
9/9

આટલું જ નહીં, આયરાએ હાઈ હીલ્સ કે સેન્ડલ નહી પરંતુ કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા, જ્યારે નુપુરે પણ કોલ્હાપુરી ચપ્પલનો વિકલ્પ પસંદ કર્યો હતો.આમિર ખાનની દીકરી આયરાના નુપુર શિખરે સાથેના આ અનોખા લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
Published at : 04 Jan 2024 12:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
