શોધખોળ કરો

5 વર્ષ પહેલા Manisha Rani એ કર્યું હતું એક્ટિંગમાં ડેબ્યૂ, આ સીરિયલમાં જોવા મળી હતી

મનિષા રાની

1/7
Manisha Rani Acting Debut: સોશિયલ મીડિયા સ્ટાર મનીષા રાની ઝલક દિખલા જા 11ની વિજેતા બની છે. વિજેતા બન્યા બાદ તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેના એક્ટિંગ ડેબ્યૂને લઈને પણ ઘણા સમાચાર આવી રહ્યા છે.

2/7
જોકે મનીષા રાની TikTok અને પછી રીલ્સ બનાવવા માટે જાણીતી છે. મનીષા સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. એક રીતે તે સોશિયલ મીડિયા સ્ટાર છે.

3/7
બિગ બોસ OTT 2માં આવ્યા પછી મનીષાની લોકપ્રિયતા વધી. આ શો પછી મનીષા સેલિબ્રિટી બની ગઈ. તેને ઘણા શો અને ઘણા મ્યુઝિક વીડિયોની ઓફર પણ કરવામાં આવી હતી.

4/7
હવે તેણે ઝલક દિખલા જા 11ના વિજેતાનો ખિતાબ પણ જીતી લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે મનીષા ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.

5/7
હા, મનીષાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સિરિયલોથી કરી છે. તેણે 2019માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મનીષા &TVની લોકપ્રિય કોમેડી સિરિયલ 'ગુડિયા હમારી સભી પે ભારી'માં જોવા મળી હતી.

6/7
આ સીરિયલમાં મનીષાએ શોની લીડ એક્ટ્રેસ ગુડિયાની મિત્રની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ હતી કે આ શોમાં તે સોશિયલ મીડિયા સ્ટારના રોલમાં પણ જોવા મળી હતી.

7/7
જો કે આ શોમાં તે વધારે લાઈમલાઈટમાં ન આવી.  પરંતુ હવે મનીષા રાની દરેક જગ્યાએ છે. મનીષાએ રીલ બનાવવાથી લઈને સ્ટાર બનવા સુધીની સફર કરી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget