શોધખોળ કરો

Kiara Sidharth Pics: કિઆરા-સિદ્ધાર્થની સુંદર તસવીરો આવી સામે, કપલનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યું

તસવીર કિઆરા ઈન્સ્ટાગ્રામ

1/8
વેલેન્ટાઈન ડે પર  સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ પણ તસવીરો શેર કરી છે.

2/8
આ unseen તસ્વીરોમાં આ કપલનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે.

3/8
આ તસવીરોમાં તે બંને એકબીજાને પ્રેમથી જોતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં  બંને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે.

4/8
કિઆરા સિલ્વર અને યલ્લો લહેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો બીજી તરફ સિદ્ધાર્થ પણ યલ્લો કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

5/8
7 ફેબ્રુઆરી 2023ના રોજ સિદ્ધાર્થ-કિઆરા લગ્નના બંધનમાં બંધાયા હતા.  હાલમાં જ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ યોજયું હતું જેમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. હવે ચાહકો માટે કપલે પોતાની નવી તસવીરો શેર કરી છે.

6/8
બોલિવૂડમાં આ દિવસોમાં સિદ્ધાર્થ-કિઆરાની લવસ્ટોરીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

7/8
અંદાજે 4 વર્ષ પહેલા બંને એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારબાદ  2019 માં  બંને એકબીજાને ડેટ કરતા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા.

8/8
શેરશાહની આ હિટ જોડી હાલમાં જ  7 ફેબ્રુઆરીએ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ છે.(તમામ તસવીરો  ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget