શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રેડ ડ્રેસમાં જુઓ જેકલીન ફર્નાન્ડીઝનો ગ્લેમરસ લુક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/51e42e3c7027563cd718df46cfadb2f5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ
1/7
![બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. દરરોજ તેમના વિશે કોઈને કોઈ મોટા સમાચાર આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/e46ba678966c7f27291c79557e9f8b9d177dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. દરરોજ તેમના વિશે કોઈને કોઈ મોટા સમાચાર આવે છે.
2/7
![બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે તાજેતરમાં લાલ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.જેમાં અભિનેત્રી બહુ બોલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/969af51c7cfb413eba865031ace16af230f7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે તાજેતરમાં લાલ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.જેમાં અભિનેત્રી બહુ બોલ્ડ લાગી રહી છે.
3/7
![જેકલીને પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે. ફિલ્મોની સાથે જ જેક્લીને હંમેશા તેની સ્ટાઇલિશથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/146e7e21abfb20368e0763fb6d263ec1e3bb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીને પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે. ફિલ્મોની સાથે જ જેક્લીને હંમેશા તેની સ્ટાઇલિશથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
4/7
![જેકલીને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે હંમેશની જેમ જ બોલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/40d352bc20e64f29153f6a7301e2b337cdb52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે હંમેશની જેમ જ બોલ્ડ લાગી રહી છે.
5/7
![જેકલીને તેના સિઝલિંગ ફોટોશૂટ માટે રેડ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે બ્રાઉનિશ સ્મોકી મેકઅપ કર્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/d153c54742f581f20bbda8710e43c3ec8672c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીને તેના સિઝલિંગ ફોટોશૂટ માટે રેડ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે બ્રાઉનિશ સ્મોકી મેકઅપ કર્યો છે
6/7
![જેકલીનના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તે આગામી ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'રામ સેતુ'માં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/ec1e4ecaa14142db25657ea1244ad7d47869b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીનના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તે આગામી ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'રામ સેતુ'માં જોવા મળશે.
7/7
![જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મો ઉપરાંત તેમની સામે થઈ રહેલી ઈડીની તપાસના મામલે પણ ચર્ચામાં છે.(all pics instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/b28fda1d0eee95b5c7e0646f8ec7598abb624.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મો ઉપરાંત તેમની સામે થઈ રહેલી ઈડીની તપાસના મામલે પણ ચર્ચામાં છે.(all pics instagram)
Published at : 01 Jul 2022 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)