શોધખોળ કરો

માનુષી છિલ્લરે ડીપ નેક બ્લેક ડ્રેસમાં બતાવ્યો સ્ટનિંગ લૂક, એવોર્ડ ઇવેન્ટની તસવીરો કરી શેર

01

1/8
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે (Manushi Chhillar) ઇન્સ્ટાગ્રામ પર ડીપ નેક બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

2/8
આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. માનુષીની આ તસવીર ફેમિના એવોર્ડ ફંક્શનની છે.

3/8
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ અને આકર્ષક લુક બતાવતી જોવા મળી રહી છે. માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે. માનુષી આ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

4/8
માનુષી છિલ્લરની આ તસવીરો ફેમિના ઈન્ડિયાના એવોર્ડ ફંક્શન દરમિયાન લેવામાં આવી હતી. આ ફંકશનમાં માનુષીને 'યુથ આઈકોન ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

5/8
માનુષી છિલ્લર આ તસવીરોમાં ડીપ નેક સ્લીવ લેસ બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે. આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે.

6/8
માનુષી છિલ્લરે એવોર્ડ વખતે લીધેલી તસવીર પણ શેર કરી હતી. આ તસવીર શેર કરતા તેણે લખ્યું,
માનુષી છિલ્લરે એવોર્ડ વખતે લીધેલી તસવીર પણ શેર કરી હતી. આ તસવીર શેર કરતા તેણે લખ્યું, "ફેમિના ઈન્ડિયા તરફથી 'યુથ આઈકન ઓફ ધ યર' એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગર્વ અને આભારી છું."
7/8
નોંધનીય છે કે માનુષી છિલ્લર ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયોજિતાનુ પાત્ર ભજવતી જોવા મળશે.

8/8
'પૃથ્વીરાજ'માં સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે. આ ફિલ્મ આ વર્ષે 3 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget