શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora Fatehi Pics: સ્લિમ ફિટ ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
Nora Fatehi Pics: સ્લિમ ફિટ ડ્રેસમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
નોરા ફતેહી
1/8
![Nora Fatehi Latest Photos: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવવા માટે જ જાણીતી નથી, પરંતુ તેની સાથે જ તે પોતાના લુક્સથી લોકોના દિલમાં રાજ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Nora Fatehi Latest Photos: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવવા માટે જ જાણીતી નથી, પરંતુ તેની સાથે જ તે પોતાના લુક્સથી લોકોના દિલમાં રાજ કરે છે.
2/8
![જ્યારે પણ નોરા ફતેહીને સ્પોટ કરવામાં આવે છે અથવા તેની કોઈપણ તસવીરો સામે આવે છે, દરેક વખતે તેની સ્ટાઈલ કિલર હોય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જ્યારે પણ નોરા ફતેહીને સ્પોટ કરવામાં આવે છે અથવા તેની કોઈપણ તસવીરો સામે આવે છે, દરેક વખતે તેની સ્ટાઈલ કિલર હોય છે.
3/8
![આ દિવસોમાં અભિનેત્રી લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ને જજ કરી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દિવસોમાં અભિનેત્રી લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ને જજ કરી રહી છે.
4/8
![આ દરમિયાન, તે આ ડાન્સ રિયાલિટી શોના સેટ પર જોવા મળી હતી, જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન, તે આ ડાન્સ રિયાલિટી શોના સેટ પર જોવા મળી હતી, જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
5/8
![તસવીરોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીએ રેડ કલરનો લોંગ સ્લિમ ફિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીરોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીએ રેડ કલરનો લોંગ સ્લિમ ફિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
![દર વખતની જેમ અભિનેત્રી આ લુકને લઈને ઈન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દર વખતની જેમ અભિનેત્રી આ લુકને લઈને ઈન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે.
7/8
![જો કે નોરા ફતેહી અવારનવાર આવા લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જો કે નોરા ફતેહી અવારનવાર આવા લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
8/8
![તેને ઈન્સ્ટાગ્રામ પર 42.5 મિલિયન લોકો ફોલો કરે છે, જે તેના દરેક લુક પર ઘણો પ્રેમ વરસાવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેને ઈન્સ્ટાગ્રામ પર 42.5 મિલિયન લોકો ફોલો કરે છે, જે તેના દરેક લુક પર ઘણો પ્રેમ વરસાવે છે.
Published at : 04 Oct 2022 10:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)