શોધખોળ કરો
એક વાર ફરીથી શહનાઝ ગિલની સાદગીએ ફેન્સનું દિલ જીત્યું, બાબા સિદ્દીકીની પાર્ટીમાં આ અંદાજમાં દેખાઈ
શહનાઝ ગિલ
1/5

બિગ બોસથી જાણીતી બનેલી શહનાઝ ગિલની સાદગીએ એકવાર ફરીથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. શહનાઝ ગિલ હાલમાં જ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં દેખાઈ હતી.
2/5

આ દરમિયાન શહનાઝ ગિલ ખુબ જ સિંપલ અંદાજમાં દેખાઈ હતી. શહનાઝ પાર્ટીમાં એક ખુબ જ સુંદર સૂટ પહેરીને પહોંચી હતી.
Published at : 18 Apr 2022 04:07 PM (IST)
આગળ જુઓ





















