શોધખોળ કરો
'કોડ નેમ તિરંગા'ની શૂટિંગ વચ્ચે પરિણીતી ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ
પરિણીતી ચોપરા આ દિવસોમાં ફિલ્મ 'કોડ નેમ તિરંગા'ને લઈને ચર્ચામાં છે

પરિણીતા ચોપરા
1/8

પરિણીતી ચોપરા આ દિવસોમાં ફિલ્મ 'કોડ નેમ તિરંગા'ને લઈને ચર્ચામાં છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં પરિણીતી સાથે ફેમસ સિંગર હાર્ડી સંધુ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
2/8

ફિલ્મની રીલિઝ પહેલા પરિણીતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે બેસીને બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8

પરિણીતીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં પરિણીતી નિયોન કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને કેપ્શન આપતા અભિનેત્રીએ લખ્યું, 'બિકીની શૂટ'.
4/8

પરિણીતી ચોપરાની આ તસવીરો માલદીવની છે, જ્યાં તે ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રજાઓ માણી રહી છે
5/8

પરિણીતી માલદીવના બીચ પર રિલેક્સ મોડમાં બેઠેલી જોવા મળી રહી છે.
6/8

અન્ય તસવીરોમાં પરિણીતી જિમના આઉટફિટમાં જોવા મળી રહી છે. તે નિયોન કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જેગિંગ્સમાં જોવા મળી રહી છે.
7/8

સોશિયલ મીડિયા યુઝર્સ પરિણીતીની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 03 Oct 2022 12:28 PM (IST)
આગળ જુઓ
Advertisement