શોધખોળ કરો

Diwali 2023: રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન, યલો શર્ટમાં લાગ્યો ડેશિંગ

બોલિવૂડ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી ટાઉનના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ દિવાળીની પાર્ટીમાં સલમાન ખાને આખી લાઈમલાઈટ છીનવી લીધી હતી.

સલમાન ખાન

1/10
Diwali 2023: બોલિવૂડ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી ટાઉનના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ દિવાળીની પાર્ટીમાં સલમાન ખાને આખી લાઈમલાઈટ છીનવી લીધી હતી.

2/10
મંગળવારે સાંજે ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ એક પ્રિ-દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તમામ બોલિવૂડ સ્ટાર્સ પહોચ્યા હતા. સલમાન ખાન મોડી રાત્રે પાર્ટીમાં પહોંચ્યો હતો અને આ દરમિયાન ભાઈજાને પોતાની અનોખી સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા

3/10
દિવાળી પાર્ટીમાં સુપરસ્ટાર પોતાના ખાસ અંદાજમાં પહોંચ્યા હતા. આ તસવીરમાં સલમાન ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાની સાથે જોવા મળી રહ્યો છે.

4/10
રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના અન્ય મોટા કલાકારો ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચ્યા હતા જ્યારે સલમાન ખાન પાર્ટીમાં સાદા લૂકમાં પહોંચ્યો હતો.

5/10
સલમાને દિવાળીની પાર્ટીમાં પીળા રંગના શર્ટ સાથે બેજ કલરનું પેન્ટ પહેર્યું હતું. અને તેમાં કોઈ શંકા નથી કે આ લુકમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

6/10
સલમાને પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા.  આ તસવીરમાં એક્ટર સ્માઈલ આપતો જોવા મળી રહ્યો છે.

7/10
સલમાન ખાનની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

8/10
સલમાન ખાનની 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટાઈગર 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

9/10
ટાઇગર 3 12 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. હાલમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેને જોતા લાગે છે કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર જ બમ્પર કમાણી કરશે.

10/10
સલમાન ખાનની ટાઈગર 3ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સલમાન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન

Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો

Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ

Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે

RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

Embed widget