શોધખોળ કરો

Star Kids Debut : વર્ષ 2023માં આ ઢગલા બંધ સ્ટાર કિડ્સ બોલિવુડમાં મારશે 'એન્ટ્રી'

Star Kids Debut: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર કિડ્સ છે જેઓ પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે. આજે એવા લોકોની માહિતી આપીશું જે વર્ષ 2023માં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

Pakak, Suhana, Sanaya

1/8
સુહાના ખાન - આ લિસ્ટમાં પહેલું નામ શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાનનું છે. જે આવતા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

2/8
પલક તિવારી - અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ આવતા વર્ષે ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે.

3/8
અગસ્ત્ય નંદા - અમિતાભ બચ્ચનના ભત્રીજા અને શ્વેતા બચ્ચનના પુત્ર અગસ્ત્ય નંદાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તે ખુશી અને સુહાના સાથે ફિલ્મ 'ધ આર્ચીઝ'માં પણ જોવા મળશે.

4/8
ખુશી કપૂર - શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ આવતા વર્ષે ઝોયાની 'ધ આર્ચીઝ' સાથે એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.

5/8
શનાયા કપૂર - સંજય અને મહિપ કપૂરની સુંદર દીકરી શનાયા પણ આવતા વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે કરણ જોહરની ફિલ્મ 'બેધડક'માં જોવા મળશે.

6/8
પશ્મિના રોશન - રિતિક રોશનની બહેન પશ્મિના પણ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. પશ્મિના તેની કરિયરની શરૂઆત 'ઈશ્ક વિશ્ક' બહુપ્રતિક્ષિત રીબૂટથી કરશે.

7/8
ઈબ્રાહિમ અલી ખાન - સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેની ફિલ્મમાં કાજોલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

8/8
image 8જુનૈદ ખાન- આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પણ આ યાદીમાં સામેલ છે. જે ફિલ્મ 'મહારાજા'થી ડેબ્યૂ કરવાનો છે. ફિલ્મમાં તે પત્રકારની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget