શોધખોળ કરો
Tara Sutaria Pics: વ્હાઇટ આઉટફિટ પહેરી 'જલપરી' બની તારા સુતારિયા
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી જલપરી બની છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી જલપરી બની છે.
2/8

તારા સુતારિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/8

આ ફોટોશૂટ તારાનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ અને સુંદર ફોટોશૂટ છે..
4/8

વાસ્તવમાં આ તસવીરોમાં તારા સુતરિયા સફેદ અને ગુલાબી કોમ્બિનેશન આઉટફિટ પહેરીને 'જલપરી' બની છે.
5/8

તસવીરોમાં તારા સુતારિયાએ મિરર વર્ક ટોપ સાથે સફેદ લોંગ સ્કર્ટ પહેર્યો છે. તેણે પોતાના માથા પર તાજ પણ પહેર્યો છે.
6/8

અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરોમાં તે એક મોટા શેલ પર બેઠેલી જોવા મળી રહી છે.
7/8

આ પહેલા અભિનેત્રી નિયોન કલરની બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી હતી.
8/8

આ તસવીરે સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચાવ્યો હતો.
Published at : 20 Apr 2023 02:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















