Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
મહેસાણાના બોરિયાવી ગામે સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન. ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોંફ્રેંસથી કર્યું ઉદ્ઘાટન. દિલ્લી બ્લાસ્ટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. જે આતંકવાદ પાછળ છે તેને જરૂર સજા થશે. પીએમની આતંકવાદ વિરુદ્ધની લડાઈને દુનિયાએ સ્વીકારી. ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને લઈ રાજ્ય સરકારને અભિનંદન. ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ છે.
પાક નુકસાનીના સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન. ચર્ચાઓ એવી થતી કે 5 હજાર કરોડથી વધુ સહાય જાહેર નહીં થાય. સરકારે 10 હજાર કરોડની સહાય જાહેર કરી. મુશ્કેલીમાં ખેડૂત સાથે સરકાર ઉભી છે. ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરાશે.




















