શોધખોળ કરો

જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે આ બોલીવુડ સ્ટાર્સ, જાણો જ્યોતિષનું બોલીવુડ કનેક્શન

ફાઈલ ફોટો

1/8
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ આ યાદીમાં નંબર 1 પર આવે છે. 70ના દાયકામાં અમિતાભનું મોટું નામ હતું. આ સિલસિલો વર્ષ 1990 સુધી ચાલતો રહ્યો, પરંતુ ધીમે-ધીમે તેમની લોકપ્રિયતા ઘટી ગઈ અને વર્ષ 2000 સુધીમાં તેમના પર મોટું દેવું થઈ ગયું. આ પછી, કોઈના કહેવા પર, તેમણે નીલમ પહેરવાનું શરૂ કર્યું, જે પછી તેનું નસીબ ફરી ચમક્યું અને બોલિવૂડમાં ફરીથી તેમનું નામ બન્યું.

2/8
બિગ બીની જેમ તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ રત્નો પહેરવામાં માને છે. જુનિયર બચ્ચન નીલમ અને પન્ના પહેરે છે. એક્ટિંગ કરિયરની વાત કરીએ તો અભિષેક છેલ્લે ફિલ્મ 'બોબ બિશ્વાસ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના અભિનય માટે તેને વિવેચકો અને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.

3/8
આ યાદીમાં ત્રીજા નંબર પર બોલિવૂડના દબંગ સલમાન ખાન આવે છે. સલમાન તેના પિતા સલીમ ખાનની જેમ જ હાથમાં બ્રેસલેટ પહેરે છે. આ બ્રેસલેટ તેને પિતા સલીમ ખાને ભેટમાં આપ્યું હતું. આ બ્રેસલેટમાં પીરોજ જડેલું છે જે પહેરનારને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. સલમાન આ બ્રેસલેટને પોતાના માટે ખૂબ જ લકી માને છે.

4/8
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને પણ રત્નોમાં ઊંડી શ્રદ્ધા છે. કિંગ ખાન ઘણા વર્ષોથી હાથમાં નીલમણિ પહેરે છે. તે તેને પોતાના માટે નસીબદાર માને છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટીઝર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

5/8
ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂરની આંગળીઓ જોઈને જ જાણી શકાય છે કે તે રત્નો પર કેટલો વિશ્વાસ કરે છે. તે પોતાની આંગળીઓમાં વિવિધ પ્રકારના રત્નો પહેરે છે. જેમાં પોખરાજ, પરવાળા, મોતી હોય છે. એકતા આ દિવસોમાં તેના વેબ શો 'લોકઅપ'ના કારણે ચર્ચામાં છે. આ શોને કંગના રનૌત હોસ્ટ કરી રહી છે.

6/8
સંજય દત્ત પણ જ્યોતિષની સલાહ પર મોતી અને પીળા પોખરાજ પહેરે છે. તેમના કહેવા પ્રમાણે, તેમણે આ રત્ન ધારણ કર્યું ત્યારથી તેમનું જીવન સરળ બની ગયું છે.

7/8
શિલ્પા શેટ્ટી પણ જ્યોતિષ અને રત્નોમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે હાથમાં પુખરાજ પહેરે છે. તેઓ માને છે કે આ રત્ન ધારણ કર્યા પછી તેમને ઘણો ફાયદો થયો છે.

8/8
અજય દેવગન પણ અન્ય ફિલ્મ સ્ટાર્સની જેમ વીંટી પહેરે છે. પોતાના નસીબના સિતારાઓને બુલંદ કરવા માટે તેણે પોખરાજ અને મોતી પહેર્યા છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અજયે તાજેતરમાં વેબ સિરીઝ 'રુદ્ર' સાથે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget