શોધખોળ કરો

પિતા નહોતા ઇચ્છતા કે Vijay Verma એક્ટર બને, બાદમાં ઘરેથી ભાગી સાત-આઠ વર્ષ સુધી ના કરી વાતચીત

બોલિવૂડ એક્ટર વિજય વર્માની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. તેણે ગલી બોય, દહાડ, ડાર્લિંગ, કાલકુટ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
બોલિવૂડ એક્ટર વિજય વર્માની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.  તેણે ગલી બોય, દહાડ, ડાર્લિંગ, કાલકુટ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના શાનદાર અભિનય દ્વારા સાબિત કર્યું છે કે તે અભિનયમાં માહેર છે. જોકે અહીં સુધી પહોંચવાનો રસ્તો આસાન નહોતો.

2/7
અહી સુધી પહોંચવા તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો પરિવાર અભિનેતા બનવાના તેના નિર્ણયની વિરુદ્ધ હતો. આવી સ્થિતિમાં વિજય તેના ઘરેથી ભાગી ગયો હતો. જે બાદ તેણે 7-8 વર્ષ સુધી પિતા સાથે વાત કરી ન હતી.

3/7
ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં વિજયે કહ્યું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે મને ખૂબ જ પ્રેમથી ઉછેરવામાં આવ્યો હતો, પછી મોટા થયા પછી પણ મેં દરેક વાતનું પાલન કર્યું હતું.

4/7
વિજયે કહ્યું કે તેઓ મારી દરેક માંગણી પુરી કરતા હતા. હું ઘરમાં સૌથી નાનો હતો એટલે બગડી ગયો. પછી મેં મારા પરિવારની સામે મારા વિચારો વ્યક્ત કરવાનું શરૂ કર્યું જે તેમને બિલકુલ પસંદ નહોતું.

5/7
પોતાના પિતા વિશે વાત કરતા વિજય વર્માએ કહ્યું,
પોતાના પિતા વિશે વાત કરતા વિજય વર્માએ કહ્યું, "તે ઈચ્છતા હતા કે હું બિઝનેસમાં જોડાઉં અને હું તેમની સાથે કામ કરવા સિવાય કંઈ પણ કરવા માંગતો હતો. સંઘર્ષ અહીંથી શરૂ થયો અને તે પણ પોતાની શરતો પર. મારા સ્ટેન્ડ માટે લડવું. પછી હું ઘરેથી ભાગી ગયો અને પછી 7-8 વર્ષ સુધી પિતા સાથે કોઇ વાત કરી નહોતી.
6/7
વિજયે ઘરેથી ભાગીને FTIIમાં એડમિશન લીધું હતું. 2019માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “મેં FTII માટે અરજી કરી અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મારે પુણે જવું પડ્યું જ્યારે મારા પિતા પ્રવાસ પર હતા. કારણ કે તેમણે તેની પરવાનગી આપી નહોતી.

7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget