શોધખોળ કરો
એરપોર્ટ પર આ લૂકમાં જોવા મળી ઉર્વશી અને માનુષી છિલ્લર, પુનિત મલ્હોત્રાના ઘરે સ્પોર્ટ થયો વરુણ ધવન
બોલિવૂડ એક્ટર વરુણ ધવન પોતાની પત્ની નતાશા સાથે ફિલ્મ ડિરેક્ટર પુનિત મલ્હોત્રાના ઘર પર જોવા મળ્યો હતો.

વરુણ ધવન
1/6

બોલિવૂડ એક્ટર વરુણ ધવન પોતાની પત્ની નતાશા સાથે ફિલ્મ ડિરેક્ટર પુનિત મલ્હોત્રાના ઘર પર જોવા મળ્યો હતો.
2/6

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી.
3/6

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ એરપોર્ટ પર ફેન્સ સાથે સેલ્ફી પડાવી હતી
4/6

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત પણ અલગ લૂકમાં એરપોર્ટ પર જોવા મળી હતી. લોકોએ તેને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
5/6

બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ હતી. તે સુંદર લાગી રહી હતી
6/6

બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરે પણ ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.
Published at : 31 Aug 2023 10:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
આઈપીએલ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
