શોધખોળ કરો

Photos: ટીવી સ્ટાર તેજસ્વી સાથે ફોટો ક્લિક કરાવતા આ હીરોને લાગે છે ડર, ખુદ બતાવ્યુ આની પાછળનુ કારણ

Tejasswi-Karan Photos: કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી, શૉ દરમિયાન બન્ને ખુબ લડતાં પણ હતા........

ફાઇલ તસવીર

1/9

2/9
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા નાના પડદાના સૌથી ચર્ચિત અને લવિંગ કપલમાંના એક છે. બન્નેની લવી-ડવી તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

3/9
કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શરે કરી છે, જેમાં તેજસ્વી તેને પરેશાન કરતી દેખાઇ રહી છે.

4/9
તસવીરો શેર કરતા એક્ટર કરણ કુન્દ્રાએ મજેદાર કેપ્શન લખ્યુ છે- એક્ટરે લખ્યુ- મારો વિશ્વાસ કરો આમા મને ધમકાવ્યો હતો, ત્રીજી તસવીરોમાં હું પૉઝ નથી આપી રહ્યો પરંતુ પોતાના જીવના જોખમે ડરી રહ્યો હતો.

5/9
આમ તો કરણ અને તેજસ્વીની રોમાન્ટિક તસવીરો વાયરલ થઇ જાય છે. બન્ને જ્યાં જાય છે, ત્યાંથી તેમની કોજી તસવીરો સામે આવે છે. કલર્સના સુપરહિટ શો નાગિન 6માં મુખ્ય પાત્ર ભજવનારી તેજસ્વી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા હતા.

6/9
કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી. જોકે, આ દરમિયાન બન્ને ખુબ ઝઘડા પણ થયા હતા.

7/9
હવે ફેન્સને કરણ અને તેજસ્વીના લગ્નનો ઇન્તજાર છે, ફેન્ બહુજ જલદી તેજસ્વીને કરણની દુલ્હાન બનતી જોવા માંગે છે.

8/9
બિગ બોસ જીત્યા બાદથી તેજસ્વીને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેના ફેશન સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. બિગ બોસ સીઝન 15માં તેજસ્વીએ બધાનું દિલ જીતી લીધું હતું. તે વિજેતા તરીકે શોમાંથી બહાર આવી હતી.

9/9
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget