શોધખોળ કરો
Dhanshree Chahal : બ્લેક સાડીમાં ધનશ્રી ચહલનો જબદસ્ત લૂક, જુઓ Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/130a3515fdec8642e4a98636b077ac93_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Dhanshree Chahal Photos
1/7
![Dhanshree Chahal Photos : ભારતના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ચહલ સોશિયલ મીડિયા પર દરરોજ નવી-નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં પણ તેણે કેટલીક નવી તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/7849fa459599981bb12634db1a305fedbeeb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Dhanshree Chahal Photos : ભારતના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ચહલ સોશિયલ મીડિયા પર દરરોજ નવી-નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં પણ તેણે કેટલીક નવી તસવીરો શેર કરી છે.
2/7
![ધનશ્રીએ બ્લેક સાડીમાં આ તસવીરો પોસ્ટ કરી છે અને તેણે અલગ-અલગ પોઝમાં તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/6943c86a3471c41f958baf24b65d69ff1f57f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનશ્રીએ બ્લેક સાડીમાં આ તસવીરો પોસ્ટ કરી છે અને તેણે અલગ-અલગ પોઝમાં તસવીરો પોસ્ટ કરી છે.
3/7
![આ તમામ તસવીરો ધનશ્રીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/2a5b0adf55dafea21c6adf6dea913d4ce1559.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તમામ તસવીરો ધનશ્રીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે.
4/7
![ધનશ્રીના આ ફોટોઝ પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/8e169643830b84a12dd906e6c8b11b2ec6482.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનશ્રીના આ ફોટોઝ પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
5/7
![ધનશ્રીને ડાન્સનો ઘણો શોખ છે. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડાન્સર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/df987318342ecd58fa611cc4b425a3ce5252a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનશ્રીને ડાન્સનો ઘણો શોખ છે. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડાન્સર છે.
6/7
![ધનશ્રીએ 2020માં ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/5c96ba7d74f99aca77af2d8973be6c488b4a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનશ્રીએ 2020માં ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા છે.
7/7
![ધનશ્રી ઘણીવાર યુજવેન્દ્ર સાથે રીલ બનાવે છે અને શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/d06d590c4ff2d5d4a782700465f647ebc9648.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનશ્રી ઘણીવાર યુજવેન્દ્ર સાથે રીલ બનાવે છે અને શેર કરે છે.
Published at : 12 Jun 2022 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)