શોધખોળ કરો
Dilip Joshi House Inside Pics: આવું દેખાય છે જેઠાલાલનું અંદરથી ઘર, જુઓ Inside તસવીર

જેઠાલાલના ઘરની તસવીર
1/6

ટીવીના ફેમસ એક્ટર તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કોઇ ઓળખના મોહતાજ નથી. તેમને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલથી સારી પ્રસિદ્ધિ અને સફળતા મેળવી છે. તેમની રિયલ લાઇફની વાત કરીએ તો તે ખૂબજ શરમાળ પ્રકૃતિના વ્યક્તિ છે અને તેમનું ખૂબ જ સિમ્પલ લિવિંગ છે.
2/6

2020માં દિલીપ જોશીએ તેમના ફેન્સ માટે ઘરની ગણેશ પૂજાની તસવીર શેર કરી હતી. જેમાં તે સિમ્પલ કુરતામાં પ્રાર્થના કરતાં જોવા મળે છે.
3/6

આ ફોટો શેર કરતા તેમણે લખ્યું હતુ કે, "प्रणाम्य शिरसा देवम गौरी पुत्रम विनायकम ગણેશ ચતુર્થીની શુભકામાન" તેમણે લખ્યું હતું કે, અને આશા છે કે, " આ વર્ષે લોકો ઘર પર જ ગણેશ ઉત્સવ મનાવી રહ્યાં હશે અને કોરોનાને ભગાડવામાં ગણપિતની મદદ કરી રહ્યાં હશે"
4/6

દિલીપ જોશી બહુ લાંબા સમયથી એક્ટિંગ લાઇફમાં છે. ફેન્સ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના તેમના કિરદારને લોકો ખૂબ પસંદ કરે છે.
5/6

દિલિપ જોશીનું ખુદનું એક ખૂબસૂરત ઘર છે. જેને તેને ખૂબ સાદાઇથી સજાવ્યું છે.તેમણે ઘરમાં અનેક સુંદર ઇન્ડોર પ્લાન લગાવ્યાં છે. દિલીપને રિડિંગના પણ શોખ છે. તો ઘરમાં નાનકડી લાઇબ્રેરી પણ તેમણે બનાવી છે.
6/6

દિલીપ જોશીએ ટીવી સિરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તારક મહેતાની સિરિયલ માટે સૌ પ્રથમ તેને ચંપકલાલ ગડાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જો કે તેનો તેને ઇન્કાર કરી દીધો હતો. તેમને લાગતું હતું કે, એક વડીલ વ્યક્તિની ભૂમિકા સાથે તે ન્યાય નહીં કરી શકે.
Published at : 22 Jun 2021 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
