શોધખોળ કરો
Advertisement

મનોરંજન જગત પર કોરોના એટેક! કરીના કપૂર-અર્જુન કપૂર સહિતના આ સ્ટાર્સ આવ્યા પોઝિટિવ, જુઓ લિસ્ટ

કરીના કપૂર
1/10

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો ગયા મહિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
2/10

સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની પુત્રી શનાયા કપૂર પણ ડિસેમ્બર 2021માં કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી.
3/10

ટીવી-બોલીવુડ નિર્માતા એકતા કપૂરે સોમવારે જ ખુલાસો કર્યો હતો કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે.
4/10

તાજેતરમાં, અર્જુન કપૂરે ખુલાસો કર્યો હતો કે તે અને તેની બહેન અંશુલા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
5/10

કરીના કપૂર ખાનની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. (ફોટો ક્રેડિટ: Instagram: @amuaroraofficial)
6/10

'ધ કપિલ શર્મા શો' ફેમ સુમોના ચક્રવર્તીએ પણ આજે તેના કોરોના વાયરસના ચેપનો ખુલાસો કર્યો છે.
7/10

સોનુ નિગમ અને તેની પત્ની મધુરિમા અને પુત્રનો પણ કોરોના રિપોર્ટસપોઝિટિવ આવ્યો છે
8/10

સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કરીના, અમૃતા અને મહિપ કપૂર સાથે પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પાર્ટી પછી તેનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
9/10

જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂચાલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
10/10

પ્રેમ ચોપડાઅને તેની પત્ની ઉમા ચોપડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Published at : 05 Jan 2022 01:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
