શોધખોળ કરો

માથા પર દુપટ્ટા સાથે રેડ ડ્રેસમાં Kim Kardashia લાગી મલ્લિકા-એ-હૂસ્ન, અનંત-રાધિકા સાથે તસવીરો શેર કરી લખ્યું- 'ભારતની પાસે મારુ દિલ છે'

કિમે તેના ઈન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકાના લગ્નની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે અને ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે

એબીપી લાઇવ

1/10
Kim Kardashian Photos: કિમ કાર્દાશિયન પણ પોતાની બહેન સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન કિમ બોલિવૂડની સુંદરીઓ પર ભારે પડી હતી. હવે તેણે પોતાના ઈન્સ્ટા પર પોતાની તસવીરો શેર કરીને ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

2/10
રિયાલિટી ટીવી સ્ટાર અને અબજોપતિ કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયને મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં ખૂબ એન્જૉય કર્યું હતું. આ દરમિયાન કિમ ભારતના રંગોમાં જોવા મળી હતી. ક્યારેક તે નાકની વીંટી પહેરેલી જોવા મળી હતી તો ક્યારેક માંગ ટિકા અને બિંદી લગાવેલી જોવા મળી હતી. હવે કિમે તેના ઈન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકાના લગ્નની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે અને ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.  કિમે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનંત અને રાધિકાના ભવ્ય લગ્નના બીજા દિવસની કેટલીક તસવીરો શેર કરી હતી.

3/10
તસવીરોમાં કિમ વેડિંગ હૉલમાં પૉઝ આપતી જોવા મળી રહી છે. સાથે જ બધાની નજર કિમ પર ટકેલી જોવા મળી રહી છે.

4/10
આ દરમિયાન કિમ ખૂબ જ સુંદર લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે માથા પર દુપટ્ટો પણ બાંધ્યો હતો.

5/10
કિમે તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા અને આ દરમિયાન તેણી તેના અદભૂત લાલ પોશાક સાથે સુંદર નીલમણિ જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

6/10
આ તસવીરમાં કિમ ઈશા અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

7/10
કિમ આ રેડ આઉટફિટમાં તેના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.

8/10
આ તસવીરમાં કિમ તેના ડિઝાઇનર દ્વારા તેના માથા પર દુપટ્ટા સેટ કરાવતી જોવા મળી રહી છે.

9/10
આ તસવીરમાં કિમ ન્યૂલી વેડ રાધિકા અને અનંત સાથે વાતચીતમાં વ્યસ્ત જોવા મળે છે.

10/10
કિમની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે કિમે કેપ્શનમાં ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું,
કિમની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે કિમે કેપ્શનમાં ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, "ભારત પાસે મારું હૃદય છે (રેડ હાર્ટ ઇમોજી).

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Kolkata Rape-Murder Case: રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવી પડશે

Maharashtra: બદલાપુરમાં સ્કૂલની બાળકીઓ સાથે યૌન શોષણ બાદ ભારે વિરોધ-પ્રદર્શન, 10 ટ્રેનોના રુટ બદલાયા

ABP Premium

વિડિઓઝ

Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી મનોરંજન ક્ષેત્રે હિતેન કુમારને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી ખેલ-કૂદ ક્ષેત્રે વરજાંગ વાળાને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી સંગીત ક્ષેત્રે પદ્મશ્રી હેમંત ચૌહાણને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી લોકસાહિત્ય ક્ષેત્રે કિર્તીદાન ગઢવીને સન્માનિત કરાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Kolkata Rape-Murder Case: રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવી પડશે
Kolkata Rape-Murder Case: રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવી પડશે
Maharashtra: બદલાપુરમાં સ્કૂલની બાળકીઓ સાથે યૌન શોષણ બાદ ભારે વિરોધ-પ્રદર્શન, 10 ટ્રેનોના રુટ બદલાયા
Maharashtra: બદલાપુરમાં સ્કૂલની બાળકીઓ સાથે યૌન શોષણ બાદ ભારે વિરોધ-પ્રદર્શન, 10 ટ્રેનોના રુટ બદલાયા
અજમેર કાંડ ઓફલાઈન દુનિયાનું સૌથી મોટુ સેક્સ સ્કેન્ડલ, આ રીતે થયો હતો 100થી વધુ યુવતીઓ પર સીરિયલ ગેંગરેપ

Gujarat Politics: અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં બંધ બારણે મુલાકાત, શું થઇ ચર્ચા ?

Lateral Entry Controversy: વિપક્ષના હુમલાઓ વચ્ચે લેટરલ એન્ટ્રી પર સરકારનો યૂ-ટર્ન, હવે રદ્દ થશે ભરતીની જાહેરાત

Kolkata Doctor Case: દુષ્કર્મ-હત્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, CJI બોલ્યા- આ ડૉક્ટરોની સુરક્ષાનો સવાલ

Embed widget