શોધખોળ કરો

Aditi Pohankar Photos: અસલ જિંદગીમાં એકદમ સિમ્પલ નથી આશ્રમની 'પમ્મી', સોશ્યલ મીડિયા પર શેર કરે છે હૉટ તસવીરો

ફાઇલ તસવીર

1/6
Aditi Pohankar Photos: એક્ટ્રેસ અદિતી પોહનકર (Aaditi Pohankar) તાજેતરમાં જ બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ 3 (Aashram 3) માં દેખાઇ હતી. આમાં તેને પમ્મીની ભૂમિકા નિભાવીને ખુબ પૉપ્યુલારિટી મેળવી છે.

2/6
સોશ્યલ મીડિયા પર તે એકદમ બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેમ કે તસવીરમાં જોઇ શકાય છે કે જેમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગે છે.

3/6
ઉલ્લેખનીય છે કે, રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે, અને તે ગ્લેમરસનો તડકો લગાવતી રહે છે.

4/6
અસલ જિંદગીમાં આશ્રમ 3ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી, અને હંમેશાથી કિલર લૂકનો જલવો બિખેરતી રહે છે.

5/6
અદિતી પોહનકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના હૂસ્નના જલવાથી લાઇમલાઇટમાં રહે છે.

6/6
ખાસ વાત છે કે, તેની તસવીર શેર થતાં જ વાયરલ થઇ જાય છે. બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget