શોધખોળ કરો
Mouni Roy Marriage Album : મૌનીના લગ્નની વધુ તસવીરો આવી સામે, સપ્તપદીના શ્લોક સાથે તસવીરો શેર કરી

Mouni_new2
1/9

Mouni Roy Wedding: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે. મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે. બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/9

મૌની રોયે સપ્તપદીના શ્લોક સાથે ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં એકમાં પતિ સૂરજ તેને કિસ કરતો જોઇ શકાય છે.
3/9

તેમણે વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહેલી છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. જે તેના લૂકને વધારે નિખારે છે. સૂરજ સાઉથ ઇન્ડિયન છે, જેના કલ્ચર પ્રમાણે બંનેએ લગ્ન કરી લીધા છે.
4/9

લિવૂડ અભિનેત્રી મૌની રોય તેના પ્રેમી સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે.
5/9

ગોવામાં 27 જાન્યુઆરીના રોજ, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે.
6/9

બુધવારે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે.
7/9

લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે.
8/9

મૌની રોય સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ. (Photo Credit : @imouniroy_Instagram)
9/9

મૌનીને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Published at : 28 Jan 2022 01:04 PM (IST)
આગળ જુઓ
Advertisement