શોધખોળ કરો
Photos: પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ સાથે રમી હતી જોરદાર રંગોની હોળી, જુઓ થ્રોબેક તસવીરો

પ્રિયંકાએ નિક સંગ રમી રંગોની હોળી
1/8

હોળીનું પર્વ એવો તહેવાર છે. જેમાં દરેક રંગોથી તરબોળ થઇ જવા આતૂર હોય છે. બોલિવૂડના સ્ટાર પણ જબરદસ્ત હોળીના રંગ તરબોળ થતાં જોવા મળે છે. પ્રિયંકા ચોપડાએ લગ્ન બાદ નિક જોનાસ સાથે પહેલી જબરદસ્ત હોળી મનાવી હતી. જોઇએ તેની તસવીરો
2/8

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસની સાથે પહેલી હોળી ઇશા અંબાણીના ઘરે મનાવી હતી. પ્રિયંકાએ નિકને ખૂબ રંગ લગાવ્યો હતો.
3/8

નિક અને પ્રિયંકાએ એકબીજા સાથે જોરદાર હોળી મનાવી હતી. તસવીરોમાં આપ જોઇ શકો છો કે, બંને એકબીજામાં ડૂબેલા જોવા મળે છે.
4/8

નિકે પત્ની પ્રિયંકાની સાથે હોળીની ખૂબ મોજ માણી હતી. તે સંપૂર્ણ ભારતીય રંગે રંગાયેલા જોવા મળ્યાં હતા.
5/8

હોળીની મસ્તીમાં ડૂબેલી પ્રિયંકા ચોપડાએ બીજા સેલેબ્સને પણ ખૂબ રંગ લગાવ્યો હતો.
6/8

લગ્ન બાદ પ્રિયંકાની આ પહેલી હોળી હતી. ચોપડાનો આખો પરિવાર હોળીના જશ્નમાં સામેલ થયો હતો.
7/8

પ્રિયંકા ચોપડાને હોળીનો તહેવાર કેટલો પ્રિય છે. તે તેમની આ થ્રોબેક તસવીર જોઇને સમજી શકાય છે.
8/8

પ્રિયંકા ચોપડાની લગ્ન બાદની પહેલા હોળી પતિ નિકની સાથે ખરેખર ખૂબ જ સ્પેશ્યિલ હતી. તેમણે આ દિવસોને યાદ કરતા સોશિયલ મીડિયા પર થ્રોબેક તસવીર શેર કરી છે.
Published at : 28 Mar 2021 02:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
