શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Taarak Mehta : આ પાંચ એક્ટરોના ઇનકાર કર્યા બાદ Dilip Joshiને મળ્યો હતો, Jethalalનો રૉલ, બદલાઇ ગઇ કિસ્મત......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/69b16b2b826b86b9d5fbca8276d503a2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Taarak Mehta Ka Ooltah Chashmah
1/6
![મુંબઇઃ પોતાની જબરદસ્ત કૉમિક ટાઇમિંગના કારણે દિલીપ જોશી પૉપ્યૂલર ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકામાં લોકપ્રિય થયા છે. તે 2008થી આ રૉલમાં દર્શકોનુ મનોરંજન કરી રહ્યાં છે, અને દર્શકો પણ તેમને ખુબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો આ શૉમાં જેઠાલાલના રૉલ માટે દિલીપ જોશી પહેલા કોણ હતુ પહેલી પસંદ.... નહીં ને, આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવા સ્ટાર્સ વિશે જે આ શૉ માટે જેઠાલાલ તરીકે પહેલી પસંદ હતુ. જોકે, તેમને આ રૉલને ઠુકરાવી દીધો અને દિલીપ જોશીની કિસ્મત ચમકી ગઇ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/17813e325e1aa9ba3331af4393a81f8901249.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ પોતાની જબરદસ્ત કૉમિક ટાઇમિંગના કારણે દિલીપ જોશી પૉપ્યૂલર ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકામાં લોકપ્રિય થયા છે. તે 2008થી આ રૉલમાં દર્શકોનુ મનોરંજન કરી રહ્યાં છે, અને દર્શકો પણ તેમને ખુબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો આ શૉમાં જેઠાલાલના રૉલ માટે દિલીપ જોશી પહેલા કોણ હતુ પહેલી પસંદ.... નહીં ને, આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવા સ્ટાર્સ વિશે જે આ શૉ માટે જેઠાલાલ તરીકે પહેલી પસંદ હતુ. જોકે, તેમને આ રૉલને ઠુકરાવી દીધો અને દિલીપ જોશીની કિસ્મત ચમકી ગઇ.....
2/6
![યોગેશ ત્રિપાઠી- ભાભીજી ઘર પર હૈમાં હપ્પૂ સિંહના રૉલમાં દેખાનાર યોગેશ ત્રિપાઠી પણ જેઠાલાલ બની શકતો હતો, પરંતુ તેને ભાભીજીના શૂટિંગમાં બિઝી હોવાના કારણે આ રૉલને ઠુકરાવી દીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/11fe5982b86d7320d06b936867f370c3f331e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગેશ ત્રિપાઠી- ભાભીજી ઘર પર હૈમાં હપ્પૂ સિંહના રૉલમાં દેખાનાર યોગેશ ત્રિપાઠી પણ જેઠાલાલ બની શકતો હતો, પરંતુ તેને ભાભીજીના શૂટિંગમાં બિઝી હોવાના કારણે આ રૉલને ઠુકરાવી દીધો હતો.
3/6
![રાજપાલ યાદવ- બૉલીવુડના જાણીતા કૉમેડિયન રાજપાલ યાદવને પણ જેઠાલાલનો રૉલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે ટેલિવિઝન પર કામ ન હતો માંગતો, અને બૉલીવુડ પર જ ફોકસ કરવા ઇચ્છતો હતો. એટલે તેને આ રૉલને રિજેક્ટ કરી દીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/5c917c768701b984c26184dcf855086fbb79f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજપાલ યાદવ- બૉલીવુડના જાણીતા કૉમેડિયન રાજપાલ યાદવને પણ જેઠાલાલનો રૉલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે ટેલિવિઝન પર કામ ન હતો માંગતો, અને બૉલીવુડ પર જ ફોકસ કરવા ઇચ્છતો હતો. એટલે તેને આ રૉલને રિજેક્ટ કરી દીધો હતો.
4/6
![અહેસાન કુરશી- અહેસાન પણ સ્ટેન્ડ અપ કૉમેડિયન છે, પરંતુ તેને પણ જેઠાલાલનો રૉલ કરવાની ના પાડી દીધી હતી. તેને આવુ કેમ કર્યુ હતુ, તેનુ કારણ સામે નથી આવ્યુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/0c9ea984cabcf112901b92b8043ef4e781fec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહેસાન કુરશી- અહેસાન પણ સ્ટેન્ડ અપ કૉમેડિયન છે, પરંતુ તેને પણ જેઠાલાલનો રૉલ કરવાની ના પાડી દીધી હતી. તેને આવુ કેમ કર્યુ હતુ, તેનુ કારણ સામે નથી આવ્યુ.
5/6
![અલી અસગર- કહાની ઘર ઘર કી, કુટુંબ, કૉમેડી સર્કસ, કૉમેડી નાઇટ્સ વિથ કપિલ જેવા શૉમાં કામ કરનારા અલીને પણ જેઠાલાલના રૉલ માટે પરફેક્ટ માનવામાં આવ્યો હતો, પરંતુ બિઝી શિડ્યૂલના કારણે તે પણ આ રૉલ ન હતો કરી શક્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/7e48b9320d352241d0a24a52ad8ce21339a0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલી અસગર- કહાની ઘર ઘર કી, કુટુંબ, કૉમેડી સર્કસ, કૉમેડી નાઇટ્સ વિથ કપિલ જેવા શૉમાં કામ કરનારા અલીને પણ જેઠાલાલના રૉલ માટે પરફેક્ટ માનવામાં આવ્યો હતો, પરંતુ બિઝી શિડ્યૂલના કારણે તે પણ આ રૉલ ન હતો કરી શક્યો.
6/6
![કિકૂ શારદા- ધ કપિલ શર્મા શૉ માટે પોતાની ઓળખ બનાવનારો કિકૂ પણ જેઠાલાલના રૉલ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને લાંબી સીરિયલમાં કામ કરવાની ઓફર ઠુકરાવી દીધી હતી, અને કહ્યું કે સ્ટેન્ડ અપ કૉમેડીમાં જ ખુશ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/a179f2aa36f6548fee9d445764b9d608c4d3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિકૂ શારદા- ધ કપિલ શર્મા શૉ માટે પોતાની ઓળખ બનાવનારો કિકૂ પણ જેઠાલાલના રૉલ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને લાંબી સીરિયલમાં કામ કરવાની ઓફર ઠુકરાવી દીધી હતી, અને કહ્યું કે સ્ટેન્ડ અપ કૉમેડીમાં જ ખુશ છે.
Published at : 16 Jul 2021 02:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)