શોધખોળ કરો
Charu Asopa Photos: રાજીવ સેન સાથે ડિવોર્સ વચ્ચે ચારુ અસોપાના ઘર પર થયુ આ સેલિબ્રેશન
ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા છૂટાછેડાના સમાચાર વચ્ચે વતનમાં પોતાની બહેનના લગ્નનો આનંદ માણી રહી છે. તેણે આની ઘણી તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.

Charu Asopa
1/9

ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા છૂટાછેડાના સમાચાર વચ્ચે વતનમાં પોતાની બહેનના લગ્નનો આનંદ માણી રહી છે. તેણે આની ઘણી તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.
2/9

ચારુએ આ તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
3/9

તસવીરો શેર કરતી વખતે ચારુએ લખ્યું કે દુલ્હન સાથેની હલ્દીની કેટલીક તસવીરો. વાસ્તવમાં આ તસવીરો ચારુની બહેનની હલ્દી સેરેમનીની છે.
4/9

તસવીરોમાં તે તેની બહેન અને ભાભી સાથે ક્યૂટ પોઝ આપતી જોવા મળે છે.
5/9

ચારુની બહેનના લગ્ન તેના વતન બિકાનેરમાં થઈ રહ્યા છે. જે 8 ડિસેમ્બરે થવા જઈ રહ્યા છે.
6/9

અગાઉ, ચારુએ સુંદર પ્લાઝો સૂટમાં તેની તસવીરો શેર કરી હતી.
7/9

આ દિવસોમાં ચારુ રાજીવ સેન સાથે છૂટાછેડાને લઈને ચર્ચામાં છે.
8/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
9/9

ચારુ અસોપા
Published at : 07 Dec 2022 10:30 PM (IST)
આગળ જુઓ
Advertisement