શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heena Khanથી લઇને Ankita Lokhande સુધી, આ વર્ષે આ હૉટ એક્ટ્રેસ કરશે પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન, જુઓ......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/3f7a9c5d142c2f45ee04f16dc3853f72_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![મુંબઇઃ ટીવીની કેટલીય એવી જાણીતી એક્ટ્રેસ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. તેના ફેન્સ પણ તેમને દુલ્હન તરીકે જોવા ઇચ્છી રહ્યાં છે. આ લિસ્ટમાં જાસ્મિન ભસીન, હિના ખાન, અંકિતા લોખંડે, એરિકા ફર્નાન્ડિઝ, પવિત્ર પુનિયા, શ્રીજિતા ડે સહિતની કેટલીય એક્ટ્રેસના નામ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ આ એક્ટ્રેસનુ પુરેપુરુ લિસ્ટ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/ec8bc9e05d6364fa814d88d719eaa1a47d7a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની કેટલીય એવી જાણીતી એક્ટ્રેસ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. તેના ફેન્સ પણ તેમને દુલ્હન તરીકે જોવા ઇચ્છી રહ્યાં છે. આ લિસ્ટમાં જાસ્મિન ભસીન, હિના ખાન, અંકિતા લોખંડે, એરિકા ફર્નાન્ડિઝ, પવિત્ર પુનિયા, શ્રીજિતા ડે સહિતની કેટલીય એક્ટ્રેસના નામ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ આ એક્ટ્રેસનુ પુરેપુરુ લિસ્ટ.....
2/9
![‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે જલદી જ પોતાના બૉયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન બંધનમાં બંધાઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/f2fa329f2952afc4547afc72fcb4ec11cbdb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે જલદી જ પોતાના બૉયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન બંધનમાં બંધાઇ શકે છે.
3/9
![જાણીતા શૉ 'ઉતરન' ફેમ શ્રીજિતા ડે પણ કેટલાય સમયથી માઇકલ બ્લૉહમને ડેટ કરી કરી રહી છે. બન્નેએ થોડાક સમય માટે લગ્નને ટાળી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/a79429ee84b7d8e53b5f66f76c84153103fa9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાણીતા શૉ 'ઉતરન' ફેમ શ્રીજિતા ડે પણ કેટલાય સમયથી માઇકલ બ્લૉહમને ડેટ કરી કરી રહી છે. બન્નેએ થોડાક સમય માટે લગ્નને ટાળી દીધા છે.
4/9
![‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ હિના ખાન ઘણા સમયથી રૉકી જાયસ્વાલને ડેટ કરી રહી છે. ફેન્સ તેમને કપલ તરીકે જોવા ઇચ્છી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/ada58a3739cdf0fc86519e6be0d9b3e717ddf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ હિના ખાન ઘણા સમયથી રૉકી જાયસ્વાલને ડેટ કરી રહી છે. ફેન્સ તેમને કપલ તરીકે જોવા ઇચ્છી રહ્યાં છે.
5/9
!['કુછ રંગ પ્યાર કે એસે ભી’ ફેમ એરિકા ફર્નાન્ડિઝ બિઝનેસમેન રાહુલે છેલ્લા 4 વર્ષથી ડેટ કરી રહી છે. એવુ કહેવાઇ રહ્યું છે કે બન્ને આ વર્ષે લગ્ન કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/57b26b414b690fbc9ed8777e9b22deb2ef323.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'કુછ રંગ પ્યાર કે એસે ભી’ ફેમ એરિકા ફર્નાન્ડિઝ બિઝનેસમેન રાહુલે છેલ્લા 4 વર્ષથી ડેટ કરી રહી છે. એવુ કહેવાઇ રહ્યું છે કે બન્ને આ વર્ષે લગ્ન કરી શકે છે.
6/9
![પવિત્ર પુનિતા અને એઝાઝ ખાનની મુલાકાત 'બિગ બૉસ'માં થઇ અને બન્ને એકબીજાને પોતાનુ દિલ આપી બેઠા હતા. એવુ કહેવાઇ રહ્યું છે કે બન્ને જલદી જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/2b3321b06bb4dc03be55cb052bf6de2c25631.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પવિત્ર પુનિતા અને એઝાઝ ખાનની મુલાકાત 'બિગ બૉસ'માં થઇ અને બન્ને એકબીજાને પોતાનુ દિલ આપી બેઠા હતા. એવુ કહેવાઇ રહ્યું છે કે બન્ને જલદી જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.
7/9
![દેવોલિના ભટ્ટાચાજી પણ આ વર્ષે લગ્ન કરી શકે છે. જોકે તેને હજુ સુધી આ વિશે કોઇ જાણકારી શેર નથી કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/a3abf7317f6bd6de92508fc724dc6b33586c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના ભટ્ટાચાજી પણ આ વર્ષે લગ્ન કરી શકે છે. જોકે તેને હજુ સુધી આ વિશે કોઇ જાણકારી શેર નથી કરી.
8/9
![સાંયતની ઘોષ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ તિવારી સાથે આ વર્ષે લગ્ન કરી શકે છે. જોકે બન્નેએ હજુ આ વિશે અંતિમ ફેંસલો લીધો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/9c08d89c29125bef1b5a2db636c1b3a2858f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાંયતની ઘોષ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ તિવારી સાથે આ વર્ષે લગ્ન કરી શકે છે. જોકે બન્નેએ હજુ આ વિશે અંતિમ ફેંસલો લીધો નથી.
9/9
![મીડિયા રિપોર્ટસ્ અનુસાર, જાસ્મિન ભસિન અને એલી ગોની આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જોકે તેમને આ વિશે હજુ સુધી કોઇ જાણકારી ફેન્સની સાથે શેર નથી કરી. બન્નેને હંમેશા એકબીજા સાથે સ્પૉટ કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/c57ddc7f2c1c84610bfdb2708e1e8272e5dfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટસ્ અનુસાર, જાસ્મિન ભસિન અને એલી ગોની આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જોકે તેમને આ વિશે હજુ સુધી કોઇ જાણકારી ફેન્સની સાથે શેર નથી કરી. બન્નેને હંમેશા એકબીજા સાથે સ્પૉટ કરવામાં આવે છે.
Published at : 16 Aug 2021 09:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)