શોધખોળ કરો
Lock Upp: કરણ કુન્દ્રા સાથે શોમાં જોવા મળશે તેજસ્વી પ્રકાશ, વોર્ડન લૂકમાં તસવીરો વાયરલ

તેજસ્વી પ્રકાશ
1/7

કંગના રનૌતનો શો ‘લોક અપ’ OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહ્યો છે. આ શોમાં સ્પર્ધકોએ તેમના ઘણા રહસ્યો ખોલ્યા છે.
2/7

કરણ કુન્દ્રા શોમાં જેલર તરીકે જોવા મળી રહ્યો છે. હવે આ શોમાં કરણ સાથે તેજસ્વી પણ જોવા મળવાની છે.
3/7

કરણ કુન્દ્રા લોકઅપમાં જેલર બની ગયો છે તો હવે તેજસ્વી વોર્ડન બની ગઇ છે. તેજસ્વીના વોર્ડન લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/7

તેજસ્વી પ્રકાશ વોર્ડન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે બ્લેક એન્ડ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.
5/7

પ્રશંસકોએ તેજસ્વી અને કરણ કુન્દ્રાને એકવાર સાથે જોવાનો મોકો મળશે.
6/7

તેજસ્વી અને કરણની લવ સ્ટોરી બિગ બોસ 15 થી શરૂ થઈ હતી. બંને શો પછી પણ ઘણીવાર સાથે જોવા મળે છે.
7/7

કરણ કુન્દ્રા લોકઅપમાં જેલર બનતો જોવા મળી રહ્યો છે. તે સ્પર્ધકો પાસે ઘણા કાર્યો કરાવે છે. લોકઅપની વાત કરીએ તો આ શોને બે ફાઇનલિસ્ટ મળ્યા છે. શિવમ શર્મા, પ્રિન્સ નરુલા ફાઇનલિસ્ટ બન્યા છે. પૂનમ પાંડે આ શોમાંથી બહાર છે.
Published at : 05 May 2022 08:22 AM (IST)
આગળ જુઓ
Advertisement