શોધખોળ કરો
'હોટલમાં મળવા બોલાવી, ફિલ્મમાં બિકિની પહેરવાની કરી માંગણી', આ એક્ટ્રેસ બની હતી કાસ્ટિંગ કાઉચની શિકાર
આ લોકપ્રિય ટીવી અભિનેત્રીએ જણાવ્યું કે તેને બોલિવૂડ અને સાઉથમાં કેવી રીતે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. અમે વાત કરી રહ્યા છીએ ટીવીની લોકપ્રિય અભિનેત્રી સનાયા ઈરાનીની.
All Photo Credit: Instagram
1/6

Sanaya Irani Faced Casting Couch: આ લોકપ્રિય ટીવી અભિનેત્રીએ જણાવ્યું કે તેને બોલિવૂડ અને સાઉથમાં કેવી રીતે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. અમે વાત કરી રહ્યા છીએ ટીવીની લોકપ્રિય અભિનેત્રી સનાયા ઈરાનીની. સનાયાએ પોતાના કરિયરની શરૂઆત મોટા પડદા પર કરી હતી અને વર્ષ 2006 દરમિયાન તે આમિર ખાન સ્ટારર ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી તેણે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. જોકે, અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી પડદાથી દૂર છે. તાજેતરમાં જ અભિનેત્રીએ બોલિવૂડ વિશે એક એવો ખુલાસો કર્યો છે જેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા.
2/6

'કસમ સે', 'રાધા કી બેટિયાં કુછ કર દિખાયેંગી', 'કહો ના યાર હૈ', 'જરા નચકે દિખા 2', 'મિલે જબ હમ તુમ' જેવા ઘણા ટીવી શોમાં જોવા મળેલી અભિનેત્રી સનાયા ઈરાનીને કોઇ ઓળખની જરૂર છે. અભિનેત્રી પોતાના અભિનયથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.
Published at : 12 Aug 2024 02:33 PM (IST)
આગળ જુઓ




















