શોધખોળ કરો
વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ મુંબઇમાં તેમના જેઠ જેઠાની સાથે જોવા મળી, બધા એક સાથે લંચ લેવા ગયા હતા, જુઓ તસવીર
નતાશા દલાલ રેસ્ટોરન્ટ બહાર થઇ સ્પોટ
1/9

વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ મુંબઇમાં કાલે તેમના જેઠ જેઠાની સાથે જોવા મળી. બધા જ એક સાથે લંચ લેવા નીકળા હતા. જુઓ તસવીર
2/9

લંચ બાદ રેસ્ટોરન્ટની બહાર નીકળતાં સમયે વરૂણના ભાઇ રોહિત ધવન અને તેમની ભાભી જાન્હવી જોવા મળી છે.
3/9

નતાશા અહીં બ્લૂ જિન્સ અને પિન્ક ટોપમાં જોવા મળી હતી.
4/9

સ્લિંગ બેગ અને ફ્લેટ સેન્ડલની સાથે નતાશાએ લૂક કમ્પલિટ કર્યું હતું.
5/9

નતાશા સિમ્પલ લૂકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
6/9

નતાશા દલાલ અને વરૂણ ધવનના લગ્ન ચાલું વર્ષે 24 ફેબ્રુઆરી થયા હતા.
7/9

લગ્ન બાદ તરત વરૂણ શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો હતો.
8/9

વરૂણ ધવન હાલ શૂંટિગના કારણે મુંબઇથી બહાર છે. નતાશા તેમના સુસરાલમાં અન્ય પરિવારના સભ્યો સાથે સમય વિતાવી રહી છે.
9/9

નતાશા દલાલ હાલ સાસરીમાં પરિવારના સભ્યો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
Published at : 17 Mar 2021 02:22 PM (IST)
View More
Advertisement





















