શોધખોળ કરો

આમિર ખાનની હીરોઇને બેકલેસ ડ્રેસ પહેરીને કરાવ્યુ સેક્સી ફોટોશૂટ, હૂસ્નનો જલવો જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો.............

Fatima_Sana_Sheikh_Photos

1/11
Fatima Sana Sheikh Photos: બૉલીવુડ અભિનેત્રી ફાતિમા સના શેખે (Fatima Sana Sheikh) તાજેતરમાં જ પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે શેર કરી છે.  ફાતિમા સના શેખની આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

2/11
વ્હાઇટ એથનિક ડ્રેસમાં ફાતિમા સના શેખે ખુબ સુંદર અદાઓ આપતા આ ફોટોશૂટ કરાવ્યુ છે. ફાતિમા સના શેખનો આ અંદાજ ફેન્સને દિવાનો બનાવી રહ્યું છે.

3/11
ઉલ્લેખનીય છે કે, ફાતિમા સના શેખ આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં છવાઇ ગઇ છે.

4/11
વ્હાઇટ સ્ટ્રિપ ડ્રેસની સાથે ફાતિમા સના શેખ પોતાના આ લૂકને ઇયરપીસની સાથે ટીમઅપ કર્યુ હતુ.

5/11
આની સાથે જ ફાતિમા સના શેખે બેકલેસ અંદાજ ફ્લૉન્ટ કરતા પણ કેટલાય પૉઝ આપ્યા છે. સુંદર બેકને ફ્લૉન્ટ કરવા માટે ફાતિમાએ વાળનો અંબોડો બનાવ્યો હતો.

6/11
આની સાથે જ ડે નેચરલ લાઇટમાં ફોટોશૂટ કરાવવા માટે ફાતિમાએ મેકઅપ પણ એકદમ સામાન્ય કર્યો હતો.

7/11
ઉલ્લેખનીય છે કે, ફાતિમા સના શેખને સૌથી વધુ લોકપ્રિયતા દંગલમાં તેના પાત્રથી મળી છે. આ ફિલ્મ બાદથી ફાતિમાને દંગલ ગર્લની ટાઇટલથી પણ ઓળવામાં આવે છે.

8/11
ફાતિમા સના શેખે પોતાના આ લૂકને પુરો કરવા માટે ક્રિસ્ટલ હીલ્સ પહેરેલી હતી. ટેરેસ પર દુપટ્ટો લહેરાવતા ફાતિમાએ ખુબ પૉઝ આપ્યા છે.

9/11
ઉલ્લેખનીય છે કે, ફાતિમા સના શેખે આમિર ખાનની સાથે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં પણ કામ કર્યુ છે.

10/11
તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

11/11

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....

19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ

Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે

ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ

ABP Premium

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : ભૂતિયો કોન્ટ્રાક્ટ કર્મચારી
Rajkot News : વિકાસની મોટી મોટી ડંફાસો વચ્ચે જસદણના સાત ગામોમાં 30 વર્ષથી ST બસની સુવિધા નથી
Rajnath Singh Parliament Speech : 'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...' ઓપરેશન સિંદૂરને રોકવાનું રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું સાચું કારણ
Operation Mahadev : પહલગામ હુમલામાં સામેલ 2 સહિત 3 આતંકી ઠારઃ સૂત્ર
circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો

Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 

સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો

જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.