શોધખોળ કરો
દિકરા તૈમૂર સાથે માસ્ક લગાવી આઉટિંગ કરવા નિકળ્યા સૈફ-કરીના, જુઓ તસવીરો

1/8

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હાલમાં જ પત્ની કરીના કપૂર અને દિકરા તૈમૂર સાથે મુંબઈમાં આઉટિંગ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. (Photo Credit: Manav Manglani)
2/8

એવામાં આ વખતે તેમણે માસ્કનું ખાસ ધ્યાન રાખ્યું છે. (Photo Credit: Manav Manglani)
3/8

જણાવી દઈએ કે આ પહેલા લોકડાઉન ખુલતા સૈફ કરીના બાંદ્રામાં ફરવા નિકળ્યા હતા ત્યારે તેમણે માસ્ક નહોતુ પહેર્યું તેના કારણે તેમની ઘણી આલોચના થઈ હતી. (Photo Credit: Manav Manglani)
4/8

તસવીરોમાં તમે જોઈ શકો છો કે પૂરા પરિવારે પોતાના ચહેરા પર કોરોનાથી બચવા માટે માસ્ક લગાવ્યું છે. (Photo Credit: Manav Manglani)
5/8

એવામાં પૈપરાજીએ સૈફ કરીનાને મુંબઈમાં કંઈક આ અંદાજમાં સ્પોટ કર્યા. તેમની ઘણી તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)
6/8

આ દરમિયાન સૈફ અને કરીના સાથે તેમનો દિકરો અને ઈન્ટરનેટ સેંસેશન તૈમૂર અલી ખાન પણ જોવા મળ્યા હતો. (Photo Credit: Manav Manglani)
7/8

તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન બેબો ખૂબ જ સરળ અંદાજમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
8/8

સૈફ અલી ખાન સફેદ કુર્તામાં જોવા મળ્યો હતો. તૈમૂર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. (Photo Credit: Manav Manglani)
Published at :
આગળ જુઓ
Advertisement