શોધખોળ કરો

Travel Tips: ઓછા ખર્ચમાં વિદેશ ફરવા ઇચ્છો છો ? આ પાંચ જગ્યાઓનો બનાવો પ્લાન

વિદેશ પ્રવાસ એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ બજેટના કારણે આ સપનું ઘણીવાર અધૂરું રહી જાય છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Travel Tips: અહીં અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે બજેટમાં પણ મજાની રજાઓ માણી શકો છો. તો આવો જાણીએ એ અદભૂત જગ્યાઓ વિશે...  વિદેશ પ્રવાસ એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ બજેટના કારણે આ સપનું ઘણીવાર અધૂરું રહી જાય છે. જો તમે પણ ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક બેસ્ટ સ્થળોની યાદી લાવ્યા છીએ. આ પાંચ દેશોમાં તમે ઓછા બજેટમાં પણ શાનદાર સફરનો આનંદ માણી શકો છો.

2/6
માલદીવઃ - માલદીવ તેના સુંદર બીચ અને લક્ઝરી રિસોર્ટ માટે જાણીતું છે. જો કે આ જગ્યા મોંઘી લાગે છે, પરંતુ અહીં રહેવાના ઘણા બજેટ વિકલ્પો છે. સફેદ રેતાળ દરિયાકિનારા અને સ્વચ્છ વાદળી પાણી તમારી સફરને યાદગાર બનાવશે.

3/6
નેપાળઃ - નેપાળ ભારતનો પડોશી દેશ છે અને અહીંયા ટૂર કે ટ્રાવેલ કરવી ખૂબ સસ્તી છે. નેપાળની રાજધાની કાઠમંડુ તેના પ્રાચીન મંદિરો અને સુંદર પર્વતો માટે પ્રખ્યાત છે. તમે અહીં ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોનો આનંદ પણ લઈ શકો છો.

4/6
ભૂટાનઃ - ભૂટાન એક શાંતિપ્રિય અને સુંદર દેશ છે. અહીંની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્ય જોવા લાયક છે. ભારતીય નાગરિકો માટે ભૂટાનની મુસાફરી સસ્તી અને સરળ છે. પારો અને થિમ્પુ જેવા શહેરો તમારી સફરને ખાસ બનાવશે.

5/6
શ્રીલંકા: - શ્રીલંકા તેના દરિયાકિનારા અને પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. કોલંબો, કેન્ડી અને ગાલે જેવા શહેરોની મુલાકાત લેવાનો આનંદ માણો. શ્રીલંકાની મુસાફરી તમારા બજેટમાં સરળતાથી કરી શકાય છે અને અહીંની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

6/6
થાઈલેન્ડઃ - ભારતીય પ્રવાસીઓમાં થાઈલેન્ડ ખૂબ જ લોકપ્રિય છે. અહીં મુસાફરી સસ્તી છે અને બેંગકોક, પટાયા અને ફૂકેટ જેવા શહેરોમાં ફરવા માટેના ઘણા વિકલ્પો છે, થાઈલેન્ડ તેના સ્વાદિષ્ટ ભોજન, નાઇટલાઇફ અને શોપિંગ માટે પણ પ્રખ્યાત છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget