કેરીની સિઝન શરૂ થઇ ગઈ છે. કેરી રસિયા તેની આતુરતાથી રાહ જોતા હોય છે. ઉનાળામાં સવાર બપોર સાંજ દરેક મેનુંમાં કેરી સામેલ હોય છે પરંતુ શું આપ જાણો છો તેનો ખાવાનો યોગ્ય સમય અને રીત (Photo - Pixabay)
2/7
જો તમે વધુ કેરી ખાવ છો તો ઠંડુ દૂધ અવશ્ય પીવો કારણ કે કેરીની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડુ દૂધ જો પીવામાં આવે તો નુકસાન નથી થતું. (Photo - Pixabay)
3/7
કેરી હંમેશા ભોજનના 1 કલાક પહેલા કે પછી ખાવી જોઈએ. કારણ કે કેરીમાં કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, એક સાથે વધુ પોષક તત્વો લેવાને શરીર માટે સારું માનવામાં આવતું નથી. (Photo - Pixabay)
4/7
કસરત કરતા પહેલા કેરીનું સેવન કરવાથી તમારા શરીરને એનર્જી મળે છે. તે તમારા માટે એનર્જી બૂસ્ટર તરીકે કામ કરી શકે છે. (Photo - Pixabay)