શોધખોળ કરો
આ યુવતીએ 100 દિવસ સુધી પહેર્યો એક જ ડ્રેસ, કારણ જાણીને આપ રહી જશો દંગ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09115309/sara3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ગારમેન્ટની કંપની બ્રાન્ડ વૂલે 100 દિવસ સુધી એક જ કપડા પહેરવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ જીતનારને નવો ડ્રેસ ખરીદવા માટે 100 અમેરિકી ડોલરનું વાઉચર મળ્યું છે. આ ચેલેન્જ ન માત્ર એક દિવસમાં એક ડ્રેસ પહેરવાની ચેલેન્જને વિકસિત કરે છે પરંતુ તેનાથી કપડા બનાવાનો ખર્ચ અને તેને ધોવાથી થતાં પ્રદૂષણને પણ ઓછું કરી શકાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09171835/sara3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગારમેન્ટની કંપની બ્રાન્ડ વૂલે 100 દિવસ સુધી એક જ કપડા પહેરવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ જીતનારને નવો ડ્રેસ ખરીદવા માટે 100 અમેરિકી ડોલરનું વાઉચર મળ્યું છે. આ ચેલેન્જ ન માત્ર એક દિવસમાં એક ડ્રેસ પહેરવાની ચેલેન્જને વિકસિત કરે છે પરંતુ તેનાથી કપડા બનાવાનો ખર્ચ અને તેને ધોવાથી થતાં પ્રદૂષણને પણ ઓછું કરી શકાય છે.
2/4
![સારા 16 સપ્ટેમ્બર 2020ના દિવસથી 100 દિવસ સુધી એક જ ડ્રેસ પહેરી રાખવાની ચેલેન્જમાં સામેલ થઇ હતી. કારણ કે તે ફેશન વિના પણ રહી શકે. જેથી તે એક જ કપડામાં વધુ દિવસ રહી શકે અને કપડા ઓછા ધોઇને ઘરતીને પ્રદૂષણથી બચાવી શકે,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09171825/sara2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા 16 સપ્ટેમ્બર 2020ના દિવસથી 100 દિવસ સુધી એક જ ડ્રેસ પહેરી રાખવાની ચેલેન્જમાં સામેલ થઇ હતી. કારણ કે તે ફેશન વિના પણ રહી શકે. જેથી તે એક જ કપડામાં વધુ દિવસ રહી શકે અને કપડા ઓછા ધોઇને ઘરતીને પ્રદૂષણથી બચાવી શકે,
3/4
![સારાને ધ મિરરમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ” આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યાં બાદ મને સમજાયું કે, કેટલી ઓછું વસ્તુમાં પણ જીવન પસાર કરી શકાય છે. મારી પાસે વોર્ડરોબમાં દરેક ઓકેઝન માટેના અલગ અલગ ડ્રેસ છે. કેટલાક ડ્રેસ એમ જ પહેર્યા વિનાના ધૂળ ખાઈ રહ્યાં છે. હું વિચારૂં છું કે, જેનું મારે દાન કરી દેવું જોઇએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09171810/sara1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારાને ધ મિરરમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ” આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યાં બાદ મને સમજાયું કે, કેટલી ઓછું વસ્તુમાં પણ જીવન પસાર કરી શકાય છે. મારી પાસે વોર્ડરોબમાં દરેક ઓકેઝન માટેના અલગ અલગ ડ્રેસ છે. કેટલાક ડ્રેસ એમ જ પહેર્યા વિનાના ધૂળ ખાઈ રહ્યાં છે. હું વિચારૂં છું કે, જેનું મારે દાન કરી દેવું જોઇએ.
4/4
![બોસ્ટનની સારા રોબિન્સ કોલે એક જ ડ્રેસ ત્રણ મહિનાથી પણ વધુ એટલે કે 100 દિવસ સુધી પહેરી રાખ્યો. આટલું જ નહીં સારાએ તેમનો આ ડ્રેસ અલગ અલગ સ્ટાઇલમાં પણ ટ્રાય કર્યો. તેમણે એજ ડ્રેસનું સ્કર્ટ બનાવ્યું તો ક્યારેક વનપીસ તરીકે ટ્રાય કર્યો. તેમણે આવું એટલા માટે કર્યું કે, તેમણે 16 સપ્ટેમ્બર 2020ના દિવસે આ ડ્રેસ 100 દિવસ સુધી પહેરવાની ચેલેન્જ લીધી હતી. આટલું જ નહીં આ જ ડ્રેસ સાથે ડેઇલી રૂટીન કામ કરવાની પણ શરત હતી. જે તેમણે પૂરી કરી છે. તે આ એક જ ડ્રેસ સાથે 100 દિવસ સુધી કેટલાક કાર્યક્રમમાં પણ સામેલ થઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09170406/2..jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોસ્ટનની સારા રોબિન્સ કોલે એક જ ડ્રેસ ત્રણ મહિનાથી પણ વધુ એટલે કે 100 દિવસ સુધી પહેરી રાખ્યો. આટલું જ નહીં સારાએ તેમનો આ ડ્રેસ અલગ અલગ સ્ટાઇલમાં પણ ટ્રાય કર્યો. તેમણે એજ ડ્રેસનું સ્કર્ટ બનાવ્યું તો ક્યારેક વનપીસ તરીકે ટ્રાય કર્યો. તેમણે આવું એટલા માટે કર્યું કે, તેમણે 16 સપ્ટેમ્બર 2020ના દિવસે આ ડ્રેસ 100 દિવસ સુધી પહેરવાની ચેલેન્જ લીધી હતી. આટલું જ નહીં આ જ ડ્રેસ સાથે ડેઇલી રૂટીન કામ કરવાની પણ શરત હતી. જે તેમણે પૂરી કરી છે. તે આ એક જ ડ્રેસ સાથે 100 દિવસ સુધી કેટલાક કાર્યક્રમમાં પણ સામેલ થઇ હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)