શોધખોળ કરો

Health Tips: જો શરીરમાં દેખાઇ આવા લક્ષણો તો થઇ જજો સાવધાન, હોઇ શકે છે આ સમસ્યા

Omega-3 Fatty Acids For Body: ઓમેગા-3 ફેટી એસિડ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક લક્ષણો પરથી ઓળખી શકાય છે કે, શરીરમાં ઓમેગા-3ની ઉણપ છે.

ઓમેગા-3 ફેટી એસિડ શરીર માટે કેટલું જરૂરી

1/6
ઓમેગા-3ની ઉણપને આ ફૂડથી કરો દૂર –અખરોટ,દૂધ,ચિયા સીડ્સ,ઇંડા,અળસીના બીજ,સૅલ્મોન માછલી,કેનોલા તેલ, ટુના માછલી,સી ફૂડ્સ,રાજમા,સોયાબીન તેલ,ચિકનને ડાયટમાં સામેલ કરીને આ ઉણપને દૂર કરો.

2/6
શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન્સ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે. આ આવશ્યક પોષક તત્વોમાંનું એક ઓમેગા-3 ફેટી એસિડ (ઓમેગા-3) છે. આપણા હૃદય, વાળ, નખ અને મગજને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડની જરૂર પડે છે. ઓમેગાનું સેવન કેન્સરના કોષોને રોકવામાં પણ મદદ કરે છે. જો કે ઘણી વખત એ ખબર નથી પડતી કે આપણા શરીરમાં કયા વિટામિન કે પોષક તત્વોની કમી છે. આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ જે શરીરમાં ઓમેગા-3ની ઉણપનાં સંકેતઆપે છે.

3/6
શરીરમાં ઓમેગા-3ની કમી થતાં શરીરમાં આ લક્ષણો દેખાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. તે કુદરતી રીતે ત્વચાની કોષ દિવાલોમાં થાય છે. પરંતુ જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ ગઈ હોય, તો તે ઓમેગા-3 ની ઉણપને કારણે હોઈ શકે છે.

4/6
નખ તૂટવા- કેટલાક લોકોના નખ ખૂબ જ પાતળા અને નરમ થઈ જાય છે. જે ઝડપથી તૂટી જાય છે. જો તમારા નખ પણ આવા છે તો તે શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપનો સંકેત છે. તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

5/6
ઊંઘનો અભાવ- જો તમને સતત થાક, સુસ્તી અને ઉર્જાનો અભાવ લાગે છે, તો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ થઈ શકે છે. તેનાથી તમારી ઊંઘ પણ ઓછી થઈ શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોમાં ઓમેગા-3 સારી માત્રામાં હોય છે, તેમને પણ સારી ઊંઘ આવે છે.

6/6
ધ્યાનનો અભાવ- ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને કારણે તમે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. વારંવાર  ધ્યાન ભટકી જાય છે. આવી સ્થિતિમાં, જો તમારી અંદર એકાગ્રતાનો અભાવ હોય, તો ઓમેગા-3ની ઉણપને કારણે આવું થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર

શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

વિડિઓઝ

માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન,  11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?

Embed widget