શોધખોળ કરો
ઘરના પૂજા સ્થાનમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ થઇ શકે છે નુકસાન
1/5

પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
2/5

ઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
Published at :
આગળ જુઓ





















