શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં ઉત્તર દિશામાં વાસ્તુ રાખવાથી લક્ષ્મીની સદૈવ રહેશે કૃપા

Vastu Tips

1/6
વાસ્તુશાસ્ત્રમાં ઘરની સજાવટમાં કેટલીક બાબતો જણાવવામાં આવી છે જેનાથી ન માત્ર ઘર સુંદર દેખાય છે, પરંતુ તેનાથી સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

2/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમમાં સોફાસેટ મૂકવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. ટેલિવિઝન પશ્ચિમમાં મૂકો. દિવાલોને હળવા રંગમાં રાખો અને પડદાના રંગને દિવાલ સાથે મેચ કરો. આ સાથે ડ્રોઈંગ રૂમમાં ઈશાન દિશામાં  કાળું ક્રિસ્ટલ રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે. જો તમે ભગવાન ગણેશની મૂર્તિને ડ્રોઈંગ રૂમમાં રાખવા માંગતા હોવ તો મૂર્તિને તેમની બેઠેલી  મુદ્રામાં રાખો.

3/6
ઘરના મુખ્ય દ્વાર પર સૂર્ય ભગવાનની મૂર્તિ લગાવો-ઘરના મુખ્ય  દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર વાગે તેવી ઝાલર પણ  લગાવી શકાય છે. મુખ્ય દ્વાર પર પણ સૂર્ય યંત્ર સ્થાપિત કરી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.

4/6
ઉત્તર દિશામાં મા લક્ષ્મીનું ચિત્ર લગાવો:વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિશામાં દેવી લક્ષ્મીનું એવું ચિત્ર લગાવો કે, જેમાં તે કમળ પર બિરાજમાન છે અને તે સોનાના સિક્કા છોડી રહી છે. માનવામાં આવે છે કે આ તસવીર લગાવવાથી સમૃદ્ધિ આવે છે.

5/6
ઘરે મની પ્લાન્ટ લગાવો:-ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમારે લીલા રંગની ફૂલદાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ માટે ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવો.

6/6
પિરામિડ અને શ્રીયંત્ર ઘરમાં રાખોઃ-વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ રાખવાથી આશીર્વાદ મળે છે. પિરામિડને એવી જગ્યાએ મૂકો જ્યાં પરિવારના સભ્યો સૌથી વધુ સમય વિતાવતા હોય. ઘરના મંદિરમાં સ્ફટિક પણ લગાવો, આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?

પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય

માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget