શોધખોળ કરો
રાત્રે 10 વાગ્યા પછી સૂવાની આદત હોય તો ચેતી જજો! શરીરને થાય છે આ નુકસાન
સ્વસ્થ રહેવા માટે જેટલું ભોજન અને પાણી જરૂરી છે તેટલું જ જરૂરી ઊંઘનું પણ છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે અને તમારા રોજિંદા કામ પર પણ અસર પડે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

તમે તમારા વડીલો પાસેથી ઘણી વાર આ કહેવત સાંભળી હશે કે "સમયસર સૂઈ જાઓ". શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું કેમ કહે છે? શા માટે આપણે વહેલા સૂવું જોઈએ? આવો જાણીએ આ સવાલોના જવાબ...
2/7

વાસ્તવમાં મોડી રાત્રે સૂવાના ઘણા ગેરફાયદા છે. મોડું સૂવાને કારણે ન તો ઊંઘ પૂરી થાય છે અને ન તો તમે બીજા દિવસે સક્રિય અનુભવ કરી શકો છો. તમારી આંખો સૂજી જશે. ઊંઘ ખોટા સમયે આવશે. કોઈ કામ કરવાનું મન નહિ થાય. ચીડિયાપણું અનુભવાશે અને બીજી ઘણી સમસ્યાઓ છે જેનો તમારે સામનો કરવો પડી શકે છે.
Published at : 07 Jun 2023 06:36 AM (IST)
આગળ જુઓ




















