શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Green Vegetables: ગુણોનો ખજાનો છે લીલા શાકભાજી, શિયાળામાં સબ્જીનું અવશ્ય કરો સેવન
Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.
![Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/c2e12f6f2c83be94f527714cd5237487166581584444181_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રીન વેજિટેબલ, ફાયદા,
1/7
![Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fb9ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.
2/7
![વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. જો કે કેટલાક લોકો લીલા શાકભાજી ખાવામાં આના કાની કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/cdc679bebbe282e170ab6fe0dca8445e8438e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. જો કે કેટલાક લોકો લીલા શાકભાજી ખાવામાં આના કાની કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
3/7
![શિયાળામાં તમે મૂળાના પાનને શાક તરીકે ખાઈ શકો છો. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. મૂળાના પાન ખાવાથી પેટ સાફ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/18e2999891374a475d0687ca9f989d83d864d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિયાળામાં તમે મૂળાના પાનને શાક તરીકે ખાઈ શકો છો. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. મૂળાના પાન ખાવાથી પેટ સાફ રહે છે.
4/7
![શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેથીમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ઝિંક હોય છે. તેને ખાવાથી વજન પણ ઘટે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/d0096ec6c83575373e3a21d129ff8feff2235.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેથીમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ઝિંક હોય છે. તેને ખાવાથી વજન પણ ઘટે છે.
5/7
![મસ્ટર્ડ ગ્રીન્સ ફાઇબર, પ્રોટીન અને મેંગેનીઝનો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને વિટામિન K, વિટામિન B6, વિટામિન C અને કેલ્શિયમ મળે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/032b2cc936860b03048302d991c3498fa5cfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મસ્ટર્ડ ગ્રીન્સ ફાઇબર, પ્રોટીન અને મેંગેનીઝનો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને વિટામિન K, વિટામિન B6, વિટામિન C અને કેલ્શિયમ મળે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
6/7
![પાલક લીલા શાકભાજીમાંથી એક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને વિટામિન A અને કેલ્શિયમ પણ પ્રદાન કરે છે. તમારે પાલકનું સેવન અવશ્ય કરવું જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/156005c5baf40ff51a327f1c34f2975b8f50d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાલક લીલા શાકભાજીમાંથી એક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને વિટામિન A અને કેલ્શિયમ પણ પ્રદાન કરે છે. તમારે પાલકનું સેવન અવશ્ય કરવું જોઇએ.
7/7
![લીલા શાકભાજીમાં બથુઆ પણ ખાઓ. જે ને આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/799bad5a3b514f096e69bbc4a7896cd912429.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીલા શાકભાજીમાં બથુઆ પણ ખાઓ. જે ને આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.
Published at : 15 Oct 2022 12:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)