શોધખોળ કરો
Calcium Rich Veg Food: આ ખોરાક શરીરમાં કેલ્શિયમની ઉણપને કરશે દૂર, દરરોજ ખાઓ અને બાળકોને પણ ખવડાવો
Calcium: દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમારી પાસે દૂધ ન હોય તો ઘણા એવા ખોરાક છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
![Calcium: દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમારી પાસે દૂધ ન હોય તો ઘણા એવા ખોરાક છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/a03146bd3d96ac947fdb54ef270874ae167420785178481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Calcium Rich Foods
1/5
![સરસવની ભાજી શિયાળાની ઋતુમાં લીલોતરી સરળતાથી મળી રહે છે. તમે ચણાનું શાક, સરસવનું શાક,સલગમની ભાજી અને પાલક તેમજ અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી પણ કેલ્શિયમનો સ્ત્રોત છે. તમે તેનું સેવન પણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/50ea2dd3455b001216933184acd9f3c616361.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરસવની ભાજી શિયાળાની ઋતુમાં લીલોતરી સરળતાથી મળી રહે છે. તમે ચણાનું શાક, સરસવનું શાક,સલગમની ભાજી અને પાલક તેમજ અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી પણ કેલ્શિયમનો સ્ત્રોત છે. તમે તેનું સેવન પણ કરી શકો છો.
2/5
![બદામ જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે બદામનું સેવન પણ કરી શકો છો. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.વિટામીન E અને ફાઈબર પણ તેમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/2c6f5147c7249ee733512b1e689abbbda8024.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બદામ જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે બદામનું સેવન પણ કરી શકો છો. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.વિટામીન E અને ફાઈબર પણ તેમાં જોવા મળે છે.
3/5
![અંજીર સૂકા અંજીરમાં કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. નાસ્તામાં પલાળેલા અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/c26c439c7ecea08fcdfa62b7eb92b7b417e2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંજીર સૂકા અંજીરમાં કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. નાસ્તામાં પલાળેલા અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
4/5
![ચિયા-સીડ્સ ચિયાના બીજમાં ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમને વજન ઘટાડવામાં અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. તમે તેને પાણીમાં પલાળીને લઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/d19788de6e2b8b954b93f5471202652480ad8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિયા-સીડ્સ ચિયાના બીજમાં ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમને વજન ઘટાડવામાં અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. તમે તેને પાણીમાં પલાળીને લઈ શકો છો.
5/5
![સફેદ ચણા સફેદ ચણામાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પણ જોવા મળે છે. તમે સફેદ ચણાનું શાક અથવા સૂપ બનાવીને ખાઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/81de43ba603f824aae0efb9ca546ff115de19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફેદ ચણા સફેદ ચણામાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પણ જોવા મળે છે. તમે સફેદ ચણાનું શાક અથવા સૂપ બનાવીને ખાઈ શકો છો.
Published at : 20 Jan 2023 03:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)