શોધખોળ કરો

Health: સ્વાદિષ્ટ એવા આ ફૂડ ખાતાં પહેલા સાવધાન, અતિશય સેવન, સ્કિનને ઝડપી વૃદ્ધ કરે છે, જાણો અન્ય નુકસાન

તળેલા અને પ્રોસેસ્ડ ફૂડની ત્વચા પર ખરાબ અસર પડે છે. તેમાં વધુ તેલ, મીઠું અને ખાંડ હોય છે, જે ખીલ અને કરચલીઓ વધારી શકે છે. તેથી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તેમનાથી દૂર રહેવું હિતાવહ છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
શું તમે જાણો છો કે પોસેસ્ડ ફૂડની જેમ  તળેલા ખોરાક  પણ તમારી ત્વચા માટે હાનિકારક  છે?  ઓઇલી ફૂડ ત્વચાના કોષે ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરે છે. જેના કારણે પિમ્પલ્સ, રિંકલ્સ આવવા સહિતની અનેક સમસ્યા થાય છે. સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે.

2/7

3/7
ટ્રાન્સ ફેટનું નુકસાન-તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકમાં વધુ ટ્રાન્સ ચરબી હોય છે, જે ત્વચામાંથી ભેજ દૂર કરે છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. આ  ફેટ ન માત્ર આપની ત્વચાને ડેમેજ કરે છે પરંતુ તેને  નિર્જીવ જેવી  પણ બનાવી દે છે.

4/7
એજિંગને બૂસ્ટ કરે છે-તળેલા અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ વધે છે, જે આપણી ત્વચાના કોલેજનને નબળું પાડે છે. તે ત્વચાની વૃદ્ધત્વ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેના કારણે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઝડપથી દેખાવા લાગે છે.

5/7
સ્કિનની સમસ્યા -આ ખાદ્યપદાર્થોમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે બ્લડ શુગર લેવલને વધારે છે, એટલે કે તે લોહીમાં શુગરનું પ્રમાણ વધારે છે. તેનાથી ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી આ ખોરાક ઓછો ખાવો જોઈએ જેથી ત્વચા ફાઇન એન્ડ ફિટ રહે છે.

6/7
ડિહાઇડ્રેશન-વધુ પડતું મીઠું અને ખાંડનું સેવન તમારી ત્વચાને ડીહાઇડ્રેટ કરી શકે છે, જેના કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ બને છે. તે ત્વચાના મોશ્ચરને ઘટાડે છે, જે ત્વચાના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.

7/7
ઇંફલેમેશન-આ ખોરાક શરીરમાં ઇંફલેમેટરીની પ્રોસેસેન વધારે છે. જે ત્વચા પર લાલાશ અને સોજોનું કારણ બની શકે છે, પફીઆઇની સમસ્યા માટે પણ સોલ્ટી ઓઇલી ફૂડ જવાબદાર છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

ABP Premium

વિડિઓઝ

K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓGovabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલDelhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Embed widget