શોધખોળ કરો

નવી વર્ષમાં આ ટેસ્ટ જરૂર કરાવો, અનેક બીમારીઓનું ટેન્શન થઇ જશે દૂર

આજના સમયમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે તે ખબર નથી પડતી. તેને નજરઅંદાજ કરવાના બદલે તમારે કેટલાક હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે જેથી રોગની જાણકારી શરૂઆતથી જ મળી જાય

પ્રતિકાત્મક તસવીર

1/7
આજના સમયમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે તે ખબર નથી પડતી. તેને નજરઅંદાજ કરવાના બદલે તમારે કેટલાક હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે  જેથી રોગની જાણકારી શરૂઆતથી જ મળી જાય અને તેની સારવાર શરૂ થઇ શકે.

2/7
કમ્પલીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ જરૂર કરાવો. આની મદદથી તમે એનિમિયા સહિત બ્લડ સંબંધિત કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન વિશે જાણી શકશો. આ ટેસ્ટ હિમોગ્લોબિન, લ્યુકેમિયા ઇમ્યૂન  થ્રોમ્બોસાયટોપેનિઆ જેવી સ્થિતિઓને પણ દર્શાવે છે અને પ્રારંભિક સારવારમાં મદદ કરે છે.

3/7
યુરિન ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. આ કારણે પેશાબમાં લોહી અને પ્રોટીનની હાજરી કિડનીના રોગોના પ્રારંભિક નિદાનમાં મદદરૂપ થાય છે.

4/7
Vitamin D or vitamin b12 નો ટેસ્ટ પણ કરાવવો જોઇએ.  આ શરીરને લગતી ઘણી સમસ્યાઓ દર્શાવે છે અને સમયસર તેને સુધારવામાં મદદ કરી શકે છે.

5/7
મેમોગ્રામ એક એવો ટેસ્ટ છે કે તેને કરાવવાથી સ્તન કેન્સરના પ્રારંભિક તબક્કાને શોધી શકાય છે અને તમે બને તેટલી વહેલી તકે સારવાર મેળવી શકો છો.

6/7
પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. જેના કારણે સર્વાઇકલ કેન્સરની વહેલી ખબર પડે છે અને સમયસર રોગનો ઇલાજ કરી શકાય છે. લિવર ફંક્શન ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. જેના કારણે ફેટી લિવર અને સિરોસિસ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

7/7
રેનલ પ્રોફાઈલ કરાવવી પણ જરૂરી છે. આની મદદથી ડાયાબિટીક હાઈપરટેન્સિવ લોકોમાં કિડનીની બિમારી શોધી શકાય છે. વૃદ્ધોમાં આ પરીક્ષણ નીચા સોડિયમ સ્તર અને અસામાન્ય પોટેશિયમ સ્તરો પણ શોધી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ

ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'

ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ

Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?

Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર

SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

Embed widget